<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

હરેશભાઈ વીંછીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ જનસેવા ટ્રસ્‍ટ તથા બાપા સીતારામ ગોૈ સેવા મંડળ સાથે જોડાયેલા હરેશભાઇ વીંછીનો આજે જન્‍મદિવસ છે. ૧૫૦ જેટલા શ્વાનોને ૭૦૦ રોટલી, ૨૦ લીટર દૂધ, ૨૦ કિલો બિસ્‍કીટ અર્પણ કરી જીવદયા કાર્ય થી ઉજવણી કરનાર છે. ફીલ્‍ટર પાણી ના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. (મો.નં.૯૪ર૭પ૬ર૩૬૦, ૯૪૨૮૫૯૮૯૫૬)

(4:14 PM IST)