<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

જનહિત રજુઆત મંચના અધ્‍યક્ષ મહેશકુમાર દવેનો આજે જન્‍મદિન

રાજકોટ : રાજય સરકારના આરોગ્‍ય વિભાગના નિવૃત ગેઝેટેડ અધિકારી અને લેખક, પત્રકાર અને જનહિત પ્રશ્નો સરકારમાં અને અખબારોમાં રજુઆત કરતા મહેશકુમાર હરજીવનભાઇ દવે આજે ૭ર વર્ષ પરિપૂર્ણ કરીને ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ નિવૃત્તિ બાદ જનહિત રજુઆત મંચના માધ્‍યમથી જનહિતની અનેક સમસ્‍યાઓ સરકારમાં, અખબારોમાં, માનવ અધિકાર આયોગ અને પંચમાં, મહિલા આયોગમાં, બાળ સુરક્ષા આયોગમાં સક્રિય રજુઆત કરી છે. તેમની જ્ઞાતિ નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્‍ટને પણ સહયોગી બન્‍યા છે

(1:15 PM IST)