News of Friday, 26th December 2025
અખિલ ભારતીય કોલી/કોરી સમાજના પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રોજસરાનો આજે જન્મદિવસ

રાજકોટ : અખિલ ભારતીય કોલી/કોરી સમાજના ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણભાઇ રોજાસરા અને આજીડેમ ચોકડી શ્રી સોમનાથ સોસાયટીના પ્રમુખ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઇ રોજાસરાનો આજે જન્મદિવસ છે. તેઓ કોળી સમાજના વિવિધ સંગઠન મજબૂત બને એવા પ્રયત્નોમાં આગળ રહે છે. આજે તેઓના જન્મદિવસે તેઓને મો. ૯૯ર૪૪૮૧ર૭ર પર શુભેચ્છા મળી રહી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
