<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તીબેન સોલંકીનો જન્‍મદિવસ

 

રાજકોટ : શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમેખ દીપ્‍તિબેન સોલંકીનો આજે જન્‍મદિવસ છે. તેઓ જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ), લોક સંસદવિચાર મંચ સહિતની સામાજીક સંસ્‍થાઓમાં તેમની કામગીરી નોંધપાત્ર પરિણામો લાવી છે. દીપ્‍તિબેન સોલંકીને જન્‍મદિવસે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મો.નં. ૯૧૦૬૩ ૪૦૮૨૮ પર  શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે

(4:04 PM IST)