News of Tuesday, 30th December 2025
ધોલેરા ‘સર' ડેવલોપમેન્ટના અધિક કલેકટર તૃપ્તિ વ્યાસનો જન્મદિન
ભાવનગરના પૂર્વ મામલતદાર અને પૂર્વ પ્રાંત અધિકારી

રાજકોટ : ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયોનલ ડેવલોપમેન્ટ ઓથોરીટીમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન જે. વ્યાસનો જન્મ તા. ૩૦ ડીસેમ્બર ૧૯૭પના દિવસે થયેલ. આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ બોટાદ પંથકના વતની છે. ભૂતકાળમાં ભાવનગરમાં મામલતદાર અને પ્રાંત અધિકારી, સ્ટેમ્પ ડયુટી કચેરીમાં ડે. કલેકટર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઇન્ચાર્જ ડે. કલેકટર, ગુજરાત પ્રવાસન નિગમમાં જનરલ મેનેજર વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૦૯૯૦ ૧૬ર૧૩ ગાંધીનગર.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
