News of Wednesday, 31st December 2025
આપ સ્ટુડન્ટ વિંગના કેયુર દેસાઇનો આજે જન્મદિવસ

રાજકોટ : વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એસોસિએશન ઓફ સ્ટુટન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ ગુજરાત પ્રદેશ મંત્રી કેયુર દેસાઇ (કે.ડી.) નો આજે જન્મદિવસ છે. તેઓએ ૨૪ વર્ષ પૂર્ણ કરીને ૨૫માં વર્ષમાં પ્રવેશ કરે છે. એએસએપી રાજકોટ ઉપપ્રમુખ તરીકે બે કાર્યકાળ પૂર્ણ કરી, હાલ ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. મો.નં. ૯૦૧૬૯ ૮૮૨૩૪.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
