News of Wednesday, 31st December 2025
નિવૃત એ.એસ.આઇ. કાન્તીભાઇ દાફડાનો આજે જન્મદિવસ

રાજકોટ : નવૃત એ.એસ.આઇ કાન્તીભાઇ એમ. દાફડાનો આજે જન્મદિવસ છે. એસ.આર.પી.એફ ૧૩ ઘંટેશ્વર ખાતે ફરજ બજાવેલ છે. તેમનો જન્મ ૦૧-૦૧-૧૯૫૪ ગામ -પીપળીયા થયેલ. ૭૨માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા કાન્તીભાઇ દાફડાને તેમના મો. ૯૦૯૯૭૫૭૫૬૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
