હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

રાજકોટ તા.૧: નિવૃત શિક્ષિકા રંજનબેન મણીલાલ ભટ્ટનો આજે જન્મદિવસ છે. મૂળ રાજકોટ જીલ્લાના રાણસીકી ગામના વતની અને હાલ રાજકોટ સ્થિત રંજનબેન ભટ્ટે સનાળી પ્રાથમિક શાળા- બરવાળા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી છે. વાંચન- લેખનનો ખૂબ જ શોખ ધરાવે છે અને અનેક કવિતાઓનું પણ રંજનબેન ભટ્ટે સર્જન કર્યુ છે. તેમના પતિ સ્વ.મણીભાઇ વી. ભટ્ટ નિવૃત પોસ્ટ માસ્તર હતા
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM