News of Thursday, 1st January 2026
ટ્રાફિક બ્રાંચના હેડકોન્સ. રામભાઇ વાંકનો જન્મદિવસ

રાજકોટ તા. ૧: શહેર ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં હેડકોનસ. રામભાઇ લાખાભાઇ વાંકનો આજે તા. ૧ના રોજ ૪૨મો જન્મદિવસ છે. શહેર પોલીસમાં ભરતી બાદ રામભાઇએ ક્રાઇમ બ્રાંચમાં તેમજ માલવીયાનગર, એ-ડિવીઝન, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં નોંધપાત્ર ફરજ બજાવી છે. તેમને ૯૮૨૫૨ ૬૧૩૪૫ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
