News of Thursday, 1st January 2026
નાણા વિભાગના સચિવ (ખર્ચ) જેનું દેવાનને જન્મદિન મુબારક

રાજકોટઃ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ એન્ડ ઇન્સપેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી જેનુ દેવાનનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ થયેલ તેઓ મુળ કેરલના વતની છે. ભુતકાળમાં દેવગઢ બારીયામાં મદદનીશ કલેકટર, નર્મદા અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી વડોદરામાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, છોટાઉદેપુર અને બનાસકાંઠામાં કલેકટર પ્રવાસન નિગમના એમ.ડી. વગેરે પદ પર રહી ચુકયા છે. આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. નં. ૯૯૭૮૪ ૦૬૯૧૭ ગાંધીનગર.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
