News of Thursday, 1st January 2026
આમ આદમી પાર્ટી માલધારી સેલના મહેશ બાંભવાનો આજે જન્મદિન

રાજકોટ તા. ૧: આમ આદમી પાર્ટી માલધારી સેલના પ્રદેશ મંત્રી મહેશ બાંભવાનો આજે જન્મ દિવસ છે. ૪૪ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ભરવાડ સમાજનાં કાર્યકર્તા અને સામાજીક અગ્રણી છે. વોર્ડ નં. ૧ર ના પ્રશ્નો તેમજ ઢોર ડબ્બાના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવતા રહે છે. કોર્પોરેટરની આવનારી ચુંટણીમાં પ્રબળ દાવેદાર છે. આજે જન્મ દિવસ નિમિતે મહેશભાઇ બાંભવા (મો. ૯૯ર૪૧ ૮૦૦૯૩) ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
