News of Thursday, 1st January 2026
નાણા સચિવ (આર્થિક બાબતો) સંદીપકુમારનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગના ભૂતપૂર્વ અને નાણા વિભાગ (આર્થિક બાબતો) ના વર્તમાન સચિવ સંદીપકુમારનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૭૬ના દિવસે થયેલ આજે પ૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઅો મૂળ બિહારના વતની અને ર૦૦ર ની બેચના આઇ.ઍ.ઍસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગર અને આણંદમાં જિલ્લા કલેકટર. પી.જી.વી.સી.ઍલ. રાજકોટમાં ઍમ.ડી. ગૃહ વિભાગમાં અધિક સચિવ, સર્વશિક્ષા અભિયાનમાં નિયામક, કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનર વિકાસ કમિશ્નર વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩ર પ૪૦પપ, મો. ૯૯૭૮૪ ૦પપ૭૮, અમદાવાદ
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
