<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

કાલે ખંભાતના ધારાસભ્‍ય ચિરાગ પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ આણંદ જિલ્લાના ખંભાતના ભાજપના ધારાસભ્‍ય શ્રી ચિરાગ અરવિંદભાઇ પટેલનો જન્‍મ તા.૪ જાન્‍યુઆરી ૧૯૭૯ના દિવસે થયેલ. આવતીકાલે ૪૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તરીકે રહી ચુકયા છે. ધારાસભ્‍ય તરીકે પ્રથમ વખત ચુંટાયા છે.

મો.૯૮૨૪૨ ૦૯૪૩૪, ખંભાત.

(1:05 PM IST)