News of Monday, 5th January 2026
લોધીકા તાલુકા શિવસેના ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા નો આજે જન્મદિવસ

(સલીમ વલોરા દ્વારા)લોધીકાઃ તા.૫,લોધીકા તાલુકાના જાણીતા અને લોકફિૂય શિવસેના ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા નો આજે જન્મદિવસ છે આ નિમિત્તે તેમના શુભેચ્છકો અને લોકો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અશોકભાઈ વસોયા લાંબા સમયથી સમાજસેવા, લોકકલ્યાણ અને રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમના પ્રેરક નેતળત્વ અને નિષ્ઠાપૂર્વકના કાર્યને સ્થાનિક લોકો અને પક્ષ દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.જન્મદિવસના આ શુભ અવસર પર, તેમના દીર્ઘાયુ, ઉત્તમ આરોગ્ય અને સમળદ્ધિની હાર્દિક શુભકામનાઓ તેમના મો. નં. ૯૮૭૯૬ ૭૫૩૮૮ ઉપર શુભકામના પાઠવવામાં આવી રહી છે
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
