વાવાઝોડું ‘મોન્થા' તબાહી મચાવવા તૈયારઃ ૩ રાજ્યોમાં રેડ એલર્ટ : આગામી ૨૪ કલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેશેઃ હજારો લોકોનું સ્થળાંતરઃ ઓડિશા-આધ્રંપ્રદેશમાં ૯૦-૧૧૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા ૮૫ કિમીની ઝડપે પૂર્વ તટીય વિસ્તારોમાં દસ્તક દેશેઃ NDRFની ટુકડીઓ તૈનાતઃ શાળા-કોલેજોમાં રજા જાહેરઃ આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે10:34 AM IST
મુખ્યમંત્રી મોહન યાદવ કાલે 'અનુગુંજ'નો કરશે શુભારંભ: ૫૦૦ સરકારી વિદ્યાર્થીઓ કરશે શાસ્ત્રીય નૃત્ય અને નાટકની પ્રસ્તુતિ – ઉદ્દેશ્ય સર્વાંગી વિકાસ : રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કલાકારો અને થિયેટર કલાકારો વિદ્યાર્થીઓના મેન્ટર તરીકે: સંગીતકાર મોરિસ લાઝારસ, ઓડિસી નૃત્ય શિક્ષક બિંદુ જુનેજા અને થિયેટર ડિરેક્ટર સદાત ભારતી જેવા દિગ્ગજો12:07 AM IST
પંજાબના શિક્ષકો હવે 'વર્લ્ડ ક્લાસ'! – સિંગાપોર-ફિનલેન્ડમાં તાલીમ લઈને પરત ફર્યા, ૧,૯૨૦ કેમ્પસ મેનેજરોની નિમણૂકથી શિક્ષણ પર સંપૂર્ણ ફોકસ : આ પહેલથી શિક્ષકો માત્ર ભણાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પંજાબ હવે માત્ર શિક્ષણ સુધારાનું કેન્દ્ર જ નહીં, પણ શિક્ષણ નેતૃત્વનું કેન્દ્ર પણ બની રહ્યું છે12:06 AM IST
બિહાર ચૂંટણીમાં ભાજપની 'માસ્ટરસ્ટ્રોક' રણનીતિ! – ૬ જિલ્લાઓમાં એક પણ ઉમેદવાર નહીં, પણ ચંપારણ અને પટણામાં 'સંપૂર્ણ શક્તિ' સાથે ૧૦૧ બેઠકો પર દાવ : આ વ્યૂહરચના સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ આ વખતે સંખ્યા કરતાં ગુણવત્તા અને કેન્દ્રિત ચૂંટણી પ્રયાસોની દ્રષ્ટિએ તેની સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે12:02 AM IST
બિહારમાં રાજકીય 'તોફાન પહેલાની શાંતિ': રાહુલ ગાંધીના મૌનથી કોંગ્રેસમાં અશાંતિ – ગેહલોતે 'સલાહકાર' બની તેજસ્વીને CM ઉમેદવાર જાહેર કર્યા, નવું ગઠબંધન આંદોલન શરૂ : હાલમાં બિહારના વાતાવરણમાં એક નવી ગરમી પ્રવેશી છે. રાહુલ ગાંધીનું મૌન અને કોંગ્રેસની આ વ્યૂહાત્મક મૂંઝવણે મહાગઠબંધનની રાજનીતિને એક નવા વળાંક પર લાવી દીધી છે12:02 AM IST
'હું સ્વર્ગમાં પણ મુંબઈને યાદ કરીશ': દિવંગત અભિનેતા સતીશ શાહનું ભાવુક નિવેદન વાયરલ, ચાહકોની આંખો ભીની – સલમાન ખાન અને રાજેશ કુમારે પણ આપી શ્રદ્ધાંજલિ : '૪ દિવસથી વધુ મુંબઈથી દૂર ન રહી શકું...': સતીશ શાહ ભલે હવે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમની યાદગાર ભૂમિકાઓ અને મુંબઈ પ્રત્યેનો તેમનો નિઃસ્વાર્થ પ્રેમ હંમેશા જીવંત રહેશે12:01 AM IST
યુપીમાં છઠ પૂજાનો માહોલ: CM યોગી આદિત્યનાથે ગોમતી ઘાટ પર સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું! – ડે. CM બ્રજેશ પાઠક પણ જોડાયા, બિહારમાં નિત્યાનંદ રાયે કર્યા દર્શન : છઠ પૂજાનું મૂળ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં છે, જ્યાં આ તહેવારનું વિશેષ મહત્વ: કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય પણ બિહારમાં પરિવાર સાથે છઠ ઘાટ પર પૂજા વિધિ કરવા માટે પહોંચ્યા હતા11:57 PM IST
તમિલનાડુમાં 'બમ્પર પાક'ની મુસીબત: ડીએમકેએ કેન્દ્રને પત્ર લખ્યો – ભેજનું પ્રમાણ ૧૭% થી વધારી ૨૨% કરવાની માંગણી, ડેલ્ટાના ખેડૂતોની વેદના : તાત્કાલિક સંગ્રહ માળખું મજબૂત અને TNCSC, ખેડૂતો અને રેલ્વે વચ્ચે યોગ્ય સંકલન સુનિશ્ચિત કરવું જોઈએ: ખરીદી પ્રણાલીને ખેડૂત ઉત્પાદક સંગઠનો માટે ખોલવા પર વિચાર કરવો જોઈએ11:50 PM IST
ઐતિહાસિક યુ-ટર્ન! કેરળ NEP વિરોધી બંગાળ-તામિલનાડુથી અલગ થયું: PM-SHRI MoU પર સહી કેમ કરી? – ૧૧૫૮ કરોડનું ફંડ અટકતા LDF સરકાર નરમ પડી : હવે કેરળના આ નિર્ણયથી, દેશભરમાં PM-SHRI યોજનામાં જોડાનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા વધીને ૩૪ થઈ ગઈ છે: કેરળનો દાવો: આ માત્ર 'વ્યૂહાત્મક પગલું' છે11:48 PM IST
પશ્ચિમ બંગાળની મોટી જીત: સુપ્રીમ કોર્ટે મનરેગા ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો : કેન્દ્રની અરજી ફગાવી : હાઈકોર્ટે ત્રણ વર્ષ પછી રાજ્યમાં 100 દિવસની રોજગાર ગેરંટી યોજના મનરેગા (MGNREGA) ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો : ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઈએ, પરંતુ આ કારણે યોજનાને સ્થગિત કરી શકાતી નથી10:48 PM IST
કેન્દ્ર સરકારે સાત નવા ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી : રૂ.5,532 કરોડના રોકાણથી 5,000 થી વધુ લોકોને રોજગાર મળશે : ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે : આ પ્રોજેક્ટ્સમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), એટલે કે, મધરબોર્ડ બેઝ, કેમેરા મોડ્યુલ, કોપર લેમિનેટ અને પોલીપ્રોપીલીન ફિલ્મ (કેપેસિટર અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વપરાતા) ના ઉત્પાદન સાથે સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે10:44 PM IST
રાજસ્થાનની શાળાઓ અને પંચાયતી રાજ વિભાગની કચેરીઓ હવે રાષ્ટ્રગીતથી દિવસની શરૂઆત કરશે અને દિવસનો અંત તેની સાથે કરશે: શિક્ષણ મંત્રીએ કહ્યું, જે કોઈ ગીત ગાશે નહીં તેને ગેરહાજર ગણવામાં આવશે : રાજકીય વર્તુળોમાં આને "શિસ્ત મોડેલ" કહેવામાં આવી રહ્યું છે, જ્યાં દેશભક્તિ અને શિસ્ત શિક્ષણ અને વહીવટ બંનેમાં પ્રતિબિંબિત થશે10:40 PM IST
પોલીસ મહિલાઓ પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવાથી દૂર રહે : દિલ્હી હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી : કોર્ટે NHRCમાં દાખલ કરાયેલી એક મહિલાની ફરિયાદની સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું : આ મામલે કોઈ ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર નથી, કારણ કે પોલીસ પાસેથી યોગ્ય વર્તન પહેલાથી જ અપશબ્દોની અપેક્ષા રાખવામાં આવે છે10:43 PM IST
૪ નવેમ્બરથી ફોર્મ ઉપલબ્ધ : અંતિમ યાદી ૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી... આ રીતે ૧૨ રાજ્યોમાં SIR ૨.૦ પૂર્ણ થશે : બિહાર પછી, ૧૨ અન્ય રાજ્યોમાં SIR માટે તૈયારીઓ ચાલુ : ચૂંટણી પંચે આજે સમયપત્રક બહાર પાડ્યું, જેમાં ૧૨ રાજ્યોની યાદીની વિગતો આપવામાં આવી : CEC એ જણાવ્યું કે BLOs મતદાર યાદી સુધારણા (SIR) માટે દરેક ઘરની મુલાકાત લેશે.10:30 PM IST
ભ્રષ્ટાચાર મુક્ત આરોગ્ય ક્ષેત્ર: મંત્રી જે.પી. નડ્ડાએ 'નૈતિક શાસન અને સતર્કતા સંસ્કૃતિ' પર ભાર મૂક્યો! - નિયમો સરળ બનાવવા પર ફોકસ : નડ્ડાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને અખંડિતતાની પ્રતિજ્ઞા પણ લેવડાવી:સરકાર આરોગ્ય ક્ષેત્રને સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત અને નૈતિક મૂલ્યો પર આધારિત બનાવવા પ્રતિબદ્ધ9:38 PM IST
દક્ષિણ ચીન સાગરમાં મોટી દુર્ઘટના! અમેરિકી નૌકાદળનું F-18 ફાઇટર જેટ અને સી હોક હેલિકોપ્ટર USS નિમિટ્ઝ પરથી ઉડાન ભરતા જ તૂટી પડ્યા! : દક્ષિણ ચીન સાગર જેવા વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તારમાં, USS નિમિટ્ઝ જેવા એરક્રાફ્ટ કેરિયર પરથી એરક્રાફ્ટનું ક્રેશ થવું અમેરિકન નૌકાદળ માટે ગંભીર તપાસનો વિષય બન્યો 9:39 PM IST
ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે અવકાશનું રણમેદાન તૈયાર! યુપીમાં મોડેલ રોકેટ્રી અને CANSAT ઇન્ડિયા સ્ટુડન્ટ કોમ્પિટિશનનો ભવ્ય ગ્રાન્ડ ફિનાલે શરૂ : આ સ્પર્ધા ભારતને વૈશ્વિક સ્તરે અવકાશ ટેકનોલોજીના અગ્રણી તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોમાં યુવા શક્તિને જોડવાનું એક મોટું પગલું: અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સમાપન સમારોહમાં આપશે હાજરી9:22 PM IST
મહારાષ્ટ્રમાં ભાજપ કોઈ કાખઘોડી પર નહીં પોતાની તાકાત પર ચાલે છે: ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જ્યાં બૂથ લીડર રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું, "જન સંઘની સ્થાપના થઈ ત્યારથી, અમે હંમેશા સિદ્ધાંતો પર આધારિત નીતિઓ ઘડી છે. મહારાષ્ટ્રમાં ભાજપ કોઈ કાખઘોડી પર આધાર રાખતી નથી,6:31 PM IST
યુક્રેને મોસ્કો ઉપર ડ્રોન હુમલા કર્યાઃ રાજધાની હચમચી ઉઠી : મોસ્કો પર અત્યાર સુધીનો મોટો ડ્રોન હુમલોઃ બે મુખ્ય વિમાન મથકો ઠપ્પઃ તેલ ડેપોમાં ભીષણ આગઃ વહેલી સવાર સુધી જુદી જુદી દિશાઓમાંથી ડ્રોન ત્રાટક્યાઃ તમામ ડ્રોન તોડી પડાયાનો રશિયાનો દાવોઃ શહેરના જુદા જુદા ભાગોમાંથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યાઃ વિડીયો પણ પ્રસારિત થયા 9:35 AM IST
યુએસ-ચીનના અધિકારીઓ વચ્ચે વેપાર કરારના માળખા પર પ્રાથમિક સહમતિ : ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત પહેલાં ટેરિફ અને દુર્લભ ખનીજોના મુદ્દાઓ પર વાટાઘાટો સફળ : મલેશિયાના કુઆલા લમ્પુર ખાતે વાણિજ્ય વાટાઘાટોમાં બંને પક્ષો દ્વારા 'પ્રારંભિક સર્વસંમતિ'ની જાહેરાત : કરારમાં કૃષિ લાભો, રેર અર્થ મેટલ્સ પરના નિકાસ નિયંત્રણો અને ફેન્ટાનાઇલ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ : અંતિમ નિર્ણય લીડર્સની મુલાકાત પર નિર્ભર9:27 PM IST
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં કરાશે : વડાપ્રધાને આપેલા ‘રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ અનેક-ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગા એક'ના મંત્રને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે સાકાર કરવામાં આવશે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડઃ વિવિધ રાજ્યોની સાંસ્કળતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમોઃ રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ' થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત થશે ભારત પર્વ અંતર્ગત ૧ થી ૧૫ નવેમ્બર સુધી અનેકતામાં એકતાને ચરિતાર્થ કરતી સાંસ્કળતિક ઝલક એક સાથે એક જ સ્થળે જોવા મળશેઃ ૧૫ નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વમાં એકતાનગર ખાતે સૌંદર્યમય લાઇટિંગ - સાંસ્કળતિક પ્રસ્તુતિ નિહાળવાની તકઃ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ૧૫ નવેમ્બરે એસ.ઓ.યુ. ખાતે ભવ્ય ઉજવણીનું આયોજનઃ ૧૭ નવેમ્બરે સાયક્લોથોન સ્પર્ધામાં દેશભરના ૫૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીમાં માર્ગદર્શન આપશેઃ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો3:13 PM IST
મુંબઈમાં ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક 2025’નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની સમુદ્રિક વિરાસત અને વર્તમાન વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી : મહારાષ્ટ્ર – ગોવા અને ઓડિસ્સાના મુખ્યમંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ : વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવીને રાજ્યના પોર્ટ્સને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :ભારત સરકારના પોર્ટ્સ – શિપીંગ એન્ડ વોટર વેયઝ મંત્રાલય દ્વારા ૨૭થી ૩૧ ઓક્ટોબર સુધી ઈન્ડિયા મેરીટાઈમ વીક-૨૦૨૫નું આયોજન3:13 PM IST
અબકી બાર કિસકા બિહાર...? નીતીશ કુમાર ફરી મુખ્યમંત્રી બની શકશે.....? : બિહાર વિધાનસભા ચૂંટણી જંગ પરાકાષ્ટા એ....તા.૬ અને ૧૧ ઓક્ટોબર એમ ૨ ચરણમાં મતદાન ૧૪મીએ પરીણામ ૨૪૩ બેઠકોના મતદાતાઓ નક્કી કરશે બિહારનુ ભાવી : બેઠકોનું કોકડું ઉકેલાયું કે ગૂંચવાયું....? તેજસ્વી અને રાહુલ ગાંધી વચ્ચે બધું ઠીક છે.....? મહાગઠબંધને તેજસ્વીને બનાવ્યો મુખ્યમંત્રીનો ચહેરો નાયબ મુખ્યમંત્રીનો ચહેરો બન્યો મુકેશ સહાની આરજેડી કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે ભારે ખેંચતાણ ઓવૈસીના એઆઈએમઆઈએમનો સીમાંચલ ઝોનમાં વધુ પ્રભાવ : બિહાર ઉપર છે પરિવારવાદનો અનેરો પ્રભાવ લાલુ પરિવારમાં તીવ્ર મતભેદો બિહારની ચૂંટણીમાં જાતિ માત્ર ઓળખ નહિ રાજનીતીનું કેન્દ્ર બની છે 2:10 PM IST
પ્રમુખ ટ્રમ્પે એશિયા પ્રવાસના પ્રથમ દિવસે જ કૂટનીતિમાં શોમેનશિપ બતાવી : મલેશિયામાં શાંતિ કરાર અને વેપાર સોદાઓનું વમળ સર્જ્યું : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સપ્તાહવ્યાપી એશિયા પ્રવાસ શરૂ : તાલબદ્ધ ઢોલના સંગીત સાથે ભવ્ય આગમન : કંબોડિયા, થાઇલેન્ડ અને મલેશિયા સાથેના કરારોનો હેતુ ચીનને અનેક મોરચે નિયંત્રિત કરવાનો9:29 PM IST
વિમાન દુર્ઘટનાની તપાસ પ્રથમ વાર ભારતમાં આંતરરાષ્ટ્રીય બેઠક યોજાશે : AAIB કરશે આયોજન : સભ્ય દેશોના 90 પ્રતિનિધિઓ ભાગ લેશે : આ બેઠકમાં તપાસ પ્રક્રિયાઓ, ડેટા વિશ્લેષણ અને સલામતી ધોરણો પર ચર્ચા કરવામાં આવશે : આ બેઠક વિમાન અકસ્માત તપાસમાં ક્ષમતા સુધારણા અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપશે10:26 PM IST
મારા ઘરે આવવા બદલ આભાર...: નીતિશ કુમાર છઠના તહેવારની શુભકામના પાઠવવા ચિરાગ પાસવાનના નિવાસસથનની મુલાકાત લીધી : ખરણા પ્રસાદ ગ્રહણ કર્યો : નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે ગરમાગરમ ક્ષણ જોવા મળી : હું મારા પરિવારના સભ્યોને મળવા અને છઠ ઉત્સવ માટે મારી શુભેચ્છાઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભારી છું : ચિરાગ પાસવાને આભાર માન્યો 10:27 PM IST

સુનામી કર ગઈ સુમસામ

નજર નહીં આતા......

શૌર્યવીર: રન ફોર ઇન્ડિયા

ભક્તોની ભીડ.....

છઠ પૂજા.....
અકિલા સોશ્યિલ મીડિયાનરહરિ અમીન પરિવારને BAPSના સંતોના આશીર્વાદ2:00 PM IST
રજાની મજા પૂરી : સરકારી કચેરીઓ આજથી ફરી ચાલુ2:53 PM IST
રાજ્યમાં કમોસમી ભારે વરસાદના પગલે સરકાર સતર્ક : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંત્રીઓ સાથે બેઠક યોજી : પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના :કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને અસરગ્રસ્ત જિલ્લામાં જવા સૂચના: પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, જયરામ ગામીતને પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જવા સૂચના અપાઈ6:41 PM IST
પીધેલા, દારૂ સાથે નિકળેલ, હેલ્મેટ વગર બહાર નીકળેલ તત્વોને એકઠા કરી કાયદાકીય પગલા સાથે આગવી ઢબે સરભરા કરવાને બદલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જાહેરમાં સોગંધ લેવડાવ્યા : પીધેલા વાહન ચાલકો કોઈનો લાડકવાયો કે મોભી દિવાળીના તહેવારે છીનવી ન લ્યે તે માટે નરસિંહમાં કોમાર દ્વારા કાબીલેદાદ નિર્ણય : બે પત્રકારો સાથે સંખ્યાબંધ ઝપટે, જોઇન્ટ સીપી લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્ચાર્જ એસીપી એચ.ડી ચાવડાના માર્ગદર્શનમાં પીઆઇ આર જી જાડેજા, એચ ડી તુવર સહિતના સ્ટાફે પરિવાર સાથે તહેવારો મનાવવાને બદલે મેદાને ઉતર્યા3:29 PM IST
ભગવતીપરા પૂલ નીચે યુપીના બે યુવાનને ગળે છરી મુકી લૂંટઃ એસઓજીએ કલાકોમાં બે આરોપીને ઝડપી લીધા : વતનમાં ઓનલાઇન પૈસા મોકલવા હોઇ મોહિત અને છુટકાકુમાર દૂકાને જતાં હતાં ત્યારે આંતરી લીધા : જે હોય તે આપી દેવા કહી ધમકાવી ઝપાઝપી કરી ઇજા પહોંચાડી ૭૫૦૦ની લૂંટ કરી હતીઃ કુલદીપ ઉર્ફ રાજ, જય ઉર્ફ જયલો પકડાયાઃ રોહિતની શોધખોળઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલાની ટીમની કાર્યવાહી : ઝડપાયેલા બેમાં એક શખ્સ ટ્રાફિક શાખાની ટોઇંગ વેનનો કર્મચારી : આસી સબ ઇન્સ. રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી 3:55 PM IST
.6:03 PM IST
સોની વેપારીના ઘરમાંથી ૭૦ લાખની ચોરીમાં ભાવનગરનો ભુરો ઝડપાયોઃ દાગીના વેંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇ : વર્ષો પહેલા લાખોની ચોરી કરી, પછી ભંગારનો ધંધો ચાલુ કર્યો, પણ દેણું થઇ જતાં ફરી ચોરીનો પ્લાન ઘડયો અને ટુવ્હીલર લઇ ભાવનગરથી છેક રાજકોટ આવ્યોઃ ‘અલભ્ય' બંગલાની રેકી કરી અંદર કોઇ નથી તેની ખાત્રી કરી કુદી ગયો'તો : ભક્તિનગર સોસાયટીમાં દિવાળીની સાંજે થઇ હતી ચોરીઃ ક્રાઇમ બ્રાંચની ટીમને સફળતા : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ, પીએસઆઇ એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમાં, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એએસ.ગરચરની ટીમોને સફળતા મળી : ક્રાઇમ બ્રાંચની ટીમોએ ૧૫૦૦ જેટલા સીસીટીવી ફુટેજ ચેક કર્યાઃ પકડાઇ નહિ તે માટે ચોરી કર્યા બાદ ભાવનગર પહોંચતા સુધીમાં ઇકબાલ ઉર્ફ ભુરો સમાએ રસ્તામાં ત્રણ વખત કપડા પણ બદલ્યા હતાં3:38 PM IST
કીડીખાઉને રૂ.૨૨ કરોડમાં વેંચવા નીકળેલા ગીર સોમનાથ પંથકના બે શખ્સો રિમાન્ડ પર : આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ગણાય છેઃ અતિ દુર્લભ પ્રાણીનો ગેરકાયદે સોદો થતો અટક્યોઃ શહેર એસઓજીના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ બાળા અને ટીમની કામગીરીઃ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી3:34 PM IST
કોંગ્રેસ નવા જોમ, જુસ્સા, સાથે મેદાનમાં: સાંજે જનસભા : અમિત ચાવડા, મુકુલ વાસનિક અને તુષાર ચૌધરી રાજકોટમાં ડો. રાજદીપ જાડેજાની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડના પ્રમુખો સાથે મીટીંગ બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકઃ સાંજે નાગરબોડિઁગ ખાતે જનસભાઃ કાલે ત્રણેય નેતાઓ ખોડલધામ ધજા ચડાવાશે, બાદ બોટાદમાં શહેર-તાલુકાના અને ખેડૂતો સાથે ચર્ચાઃ બુધવારે મોરબીમાં3:09 PM IST
મહુવામાં જળબંબાકારની સ્થિતિ11:15 AM IST
આટકોટ પંથકમાં કમોસમી વરસાદથી મગફળી-ઘાસચારો બગડયો11:17 AM IST
કોડીનાર પંથકમાં તૈયાર પાક પલળતાં ખેડૂતો ચિંતાતુર11:35 AM IST
શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોની ભીડ1:09 PM IST
ગોરંભાયેલ વાતાવરણ સાથે ખંભાળીયામાં વરસાદ 3:36 PM IST
આજનો સમય એકબીજાના પગ ખેંચવાનો નથીઃ બાબુભાઇ બોખીરીયા : ૧૯૯પમાં અર્જુનભાઇએ મને મદદ કરીને ધારાસભ્યની ચૂંટણી જીતાડી હતી : પોરબંદર મેર સમાજના નવા વર્ષના સ્નેહ મિલનમાં પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇનું સંબોધનઃ મેર સમાજના ઉમેદવારને ધારાસભ્ય બનાવવાનો વર્ષો પહેલા સંકલ્પ વખતે રાજકારણમાં જવાનું વિચાર્યું નહોતું: ધારાસભ્ય બન્યા બાદ મંત્રી પદ મળ્યું ત્યાર પછી ફરીથી ધારાસભ્ય બન્યો હતો : પોરબંદર વિસ્તારમાં વર્તમાન સુવર્ણયુગ છેઃ કેન્દ્રમાં મનસુખભાઇ અને રાજયમાં અર્જુનભાઇ ત્યારે વિકાસ કામો માટે કઇ રીતે લાભ લેવો તે તમારા ઉપર છેઃ બાબુભાઇ11:14 AM IST
પ્લાસ્ટિક મુકત પરીક્રમા - ૨૦૨૫ : ગિરનાર પરિક્રમાના ૩૬ કિ.મી.ના રૂટનું નિરીક્ષણ કરતા અનિલકુમાર રાણાવસિયા : જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, આરોગ્ય વિભાગ,પોલીસ, વન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ સરકડીયાથી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના રૂટ પર જાત નિરીક્ષણ કર્યુ1:08 PM IST
પેસિફિક મહાસાગરના કોરલ સમુદ્રમાં 6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા : જાપાન,મ્યાનમાર,સહીત ભારતમાં પણ 3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા:લોકો ઘરમાંથી નીકળી ગયા બહાર:વાનુચાતુની પાસે ધરતીની નીચે માત્ર 10 કી.મી.ની ઊંડાઇએ હતું ભૂકંપનું કેન્દ્ર:અચાનક આવેલ ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય 6:49 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ભારતની દીકરીનો ડંકો: ૪૪ કિલોગ્રામ વજન વર્ગની ઇવેન્ટમાં પ્રીતિસ્મિતા ભોઈએ એશિયન યુથ ગેમ્સમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ગોલ્ડ મેડલથી દેશને ગૌરવ અપાવ્યું! : પ્રીતિસ્મિતા ભોઈનું પ્રદર્શન માત્ર એક મેડલ નથી, પરંતુ ભારતમાં યુવા પ્રતિભા અને વેઇટલિફ્ટિંગની વધતી તાકાતનું પ્રતીક: ૯૨ કિલોગ્રામ વજન ઉઠાવીને વિશ્વના યુવા રેકોર્ડને તોડી નાખ્યો!9:28 PM IST
દીવાલ પર દિવાળીનો વિવાદ: ફટાકડા પર પ્રતિબંધની અપીલ કરવા બદલ મીરા રાજપૂત ટ્રોલ થઈ! – યુઝરે શાહિદ કપૂરને કહ્યું: 'કૃપા કરીને તમારી પત્નીને સંભાળો' : પરંપરા વિરુદ્ધ પ્રદૂષણ: "દિવાળી એ ફક્ત એક તહેવાર જ નથી, તે પ્રકાશ, પરંપરા અને સમુદાય ભાવનાનો ઉત્સવ છે. ફટાકડા પેઢીઓથી દિવાળીના અનુભવનો ભાગ રહ્યા છે."11:45 PM IST









































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































