News of Monday, 5th January 2026
લોધીકા તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ કિશોરભાઇ ખીમસુરીયાનો જન્મદિન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૫: લોધીકા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયાનો જન્મ દિવસ છે.
લોધીકાના એડવોકેટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ થી પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆત કરી તેઓ લોધીકા તાલુકા સસ્તા અનાજ વિતરણ દુકાન એસોસિએશનના પ્રમુખ તેમજ તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) યોજના પ્રમુખ તરીકેની જવાબદારી પુરી નિષ્ઠાથી નિભાવી રહેલ છે.(
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
