News of Wednesday, 7th January 2026
જુનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો જન્મદિન

રાજકોટઃ જુનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી અરવિંદ ઝીણાભાઈ લાડાણીનો જન્મ તા.૭ જાન્યુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. તેઓ ૬પમાં વર્ષમાં પ્રવેશ્યા છે.
ધારાસભ્ય તરીકે બે વખત ચુંટાયા છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં સભ્ય છે. મો.૯૯૦૯૪ ૪૧૧૦૫ કોડવાવ (માણાવદર)(૯-૧ર)
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
