<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આ.સવાણીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ઉદય ન્‍યુઝ વીકલી સાપ્‍તાહીકના તથા વોર્ડ નં. ૩ ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણીનો આજે જન્‍મ દિવસ છે. તેઓ શ્રી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્‍ટ, રાજકોટ પ્રમુખ, શ્રી ઝુલેલાલ મંદિર, રાજકોટ- પ્રમુખ શ્રી ગુરૂનાનકસેવા મંડળ, રાજકોટ- પ્રમુખ,સિંધી સમાજ સેવા સમિતી પ્રમુખ, ઓમ સાંઇ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટ ચેરમેન, શ્રી ઝુલેશ્વર સેવા મંડળ,રાજકોટ-ચેરમેન, આર.ડી. ગૃપ, રાજકોટ- ચેરમેન, આર.ડી. કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ પ્રોપર્ટીસ, રાજકોટ તથા સિંધી વંશી યુવા ગૃપ,રાજકોટ માં સેવા આપી રહયા છે. દિલીપભાઇ આસવાણીના જન્‍મદિને તેઓને તેમના મો. ૯૮૨૫૨ ૨૨૧૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.  (

(11:12 AM IST)