News of Tuesday, 13th January 2026
માણસાના ભાજપના ધારાસભ્ય જયંતીભાઇ પટેલનો જન્મદિન

રાજકોટઃ ગાંધીનગર જિલ્લાના માણસાના ભાજપના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ એસ. પટેલનો જન્મ તા. ૧૩ જાન્યુઆરી ૧૯૫૯ના દિવસે થયેલ આજે ૬૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૦ હજાર જેટલા મતથી વિજેતા થયા હતા. મૂળ માણસા તાલુકાના આજોલ ગામના વતની છે. મો. ૯૮૨૫૦ ૩૨૧૯૯ ગાંધીનગર.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
