<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

રાજકોટના પ્રાંત અધિકારી મહેક જૈનનો જન્‍મદિન

રાજકોટઃ શહેર વિભાગ-૨ના મદદનીશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે ફરજ બજાવતા મહેક જૈનનો જન્‍મ તા.૧૬ જાન્‍યુઆરી ૧૯૯૮ના દિવસે થયેલ આજે ૨૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ હરિયાણાના ફરીદાબાદના વતની અને ૨૦૨૨ન બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. ફોનં.નં. ૦૨૮૧-૨૪૭૩૯૦૦ (મો. ૭૫૭૪૯ ૫૩૯૯૯) રાજકોટ

(11:37 AM IST)