News of Saturday, 17th January 2026
અમદાવાદ ખાતે ફરજ બજાવતા પી.આઈ.સલમાં સુમરાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાંબાઝ અને કોઈની પણ શેહ સરમમાં આવ્યા વગર નિષ્ઠાથી ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટર સલમાબેન સુમરાનો આજરોજ જન્મ દિવસ હોય તેમને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અમદાવાદ પંથકના ગુનેગારો જેના નામ માત્રથી ફફડી ઉઠે છે તેઓને શુભેચ્છાઓ સાથોસાથ વર્ષમાં ત્રણસોને પાંસઠ દિવસમાંથી જન્મ દિવસ ખાસ હોય છે આ દિવસ જીવનમાં નવીપળો અને નવા દિવસોનો ઉમેરો કરીને આવે છે આપના જીવનનું આ નવું વર્ષ આપને લાભકારી અને કલ્યાણકારી નીવડે અને આપ આપના પરિવાર કુટુંબીજનો અને માળીયા શહેર તથા સમગ્ર દેશ માટે આપની ઉમદા સેવા પ્રદાન કરતા રહો અને ઉતરોતર પ્રગતિના શિખરો સર કરતા રહો તથા તંદુરસ્ત અને નિરોગી જીવન સાથે દીર્ઘ આયુસ્ય ભોગવો તેવી દિલથી શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૪૬૬૩૪ ઉપર તેમના શુભેચ્છકો દ્વારા અપાઈ રહી છે
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
