<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

જૂનાગઢના મ્‍યુ. કમિશનર તેજસ પરમારનો જન્‍મદિન

રાજકોટઃ જુનાગઢના મ્‍યુનિસીપલ કમિશનર શ્રી તેજસ પરમારનો જન્‍મ તા. ર૦ જાન્‍યુઆરી ૧૯૯૦ના દિવસે થયેલ આજે ૩૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ બનાસકાંઠા પાલનપુરના વતની અનેર૦૧૬ ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગ્રામ વિકાસ વિભાગમાં મદદનીશ સચિવ દાહોદમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી હાલ વડોદરા ખાતે મધ્‍ય ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર રાજયના શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦ર૮પ-ર૬પ૦૪પ૦ મો.૯૯૭૮૪ ૦૦પ૦૧. જુનાગઢ 

(1:51 PM IST)