News of Saturday, 24th January 2026
રાજકોટના નિવૃત્ત પીઆઇ એસ.એચ.જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. રાજકોટના નિવૃત્ત પીઆઇ શાંતિભાઇ એચ. જોષીનો આજે જન્મ દિવસ છે.
રાજકોટ શહેરમાં તેમજ જુનાગઢ જીલ્લામાં ફરજ બજાવી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત થનાર આ જાંબાઝ પોલીસ અધિકારીને આજે પણ લોકો યાદ કરે છે. અને તેમના જન્મદિન નિમિતે મો. નં. ૯૪૦૯૦ ૧૯૩૮૧, ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
