તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૬ શનિવાર
News of Tuesday, 27th January 2026
હિન્દુ જાગરણ મંચનાં પ્રાંત સદસ્ય વિક્રમસિંહ પરમારનો જન્મદિવસ

રાજકોટ તાઃ૨૭ : પ્ર ખર રાષ્ટ્ર પ્રેમી, સેવાના સારથી વિક્રમસિંહ પરમારનો આજે જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં બાલ્યકાળ થી સ્વયંસેવક છે. હિન્દુ જાગરણ મંચનાં પ્રાંત સદસ્ય, રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર તેમજ અપના બજાર રાજકોટનાં ડિરેકટર પદે જવાબદારી નિભાવી રહ્યા છે. અપના બજાર રાજકોટનાં પૂર્વ ચેરમેન તરીકે પણ જવાબદારીઓ નીભાવેલ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાજકોટ મહાનગરમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલ. આજના જન્મદિવસે સામાજિક અગ્રણી વિક્રમસિંહ પરમારનો મો. ૯૩૨૭૪ ૦૮૧૮૧ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
