<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ભૂસ્‍તર શાષા કમિશનર કચેરીના OSD ધર્મેશ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ કમિશનર ઓફ જીઓલોજી એન્‍ડ માઈનિંગ કચેરીના ખાસ ફરજ પરના અધિકારી (અધિક કલેકટર) શ્રી ધર્મેશ કે. પટેલનો જન્‍મ તા. ૨૮ જાન્‍યુઆરી ૧૯૭૬ના દિવસે થયેલ આજે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ઓડામાં તેમજ ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક સહિતના સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મૂળ સુરેન્‍દ્રનગર પંથકના માલવણના વતની છે. મો. ૮૧૪૧૩ ૩૩૩૮૮ ગાંધીનગર

(1:15 PM IST)