News of Wednesday, 28th January 2026
જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટ : જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ લોધીકા રાજપુત (ક્ષત્રીય) સમાજના ઉપપ્રમુખ, ખાંભા જુથ સેવા સહકારી મંડળીના ડિરેકટર અને ઇફકો ઇન્ડીયાના ડેલીગેટ તેમજ વિવિધ સંસ્થાઓમાં અને અનેક લોકોના マદયમાં સ્થાન ધરાવતા, તેમજ લોકોના કાર્યો માટે સતત તત્પર રહેતા તેમજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને લોક લાગણીવાળા બીજાના સુખે-સુખી અને બીજાના દુઃખે દુઃખ લેનાર સૌના マદયમાં સ્થાન ધરાવનારા શ્રી મહેન્દ્રસિંહજી કે.જાડેજા (પાળ-પીપળીયા)ના જન્મદિવસે શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
