<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

વિખ્‍યાત ભજનિકા વિજયાબેન વાઘેલાનો આજે જન્‍મદિન

રાજકોટ : ભજનની દુનિયામાં વિશિષ્ટ ઓળખ ધરાવતા અને સમગ્ર ગુજરાતમાં ભજન દ્વારા લોકહૃદયમાં સ્‍થાન બનાવનાર વિખ્‍યાત ભજનિકા શ્રી વિજયાબેન વાઘેલાનો જન્‍મદિવસ છે. સંતો દ્વારા વિજયાબેન વાઘેલાને જન્‍મદિવસની શુભકામનાઓ સાથે તેમના દીર્ઘાયુ, સ્‍વસ્‍થ જીવન અને ભજનસેવામાં પ્રગતિ માટે આશીર્વાદ આપવામાં આવ્‍યા હતા. ચૌહાણ પરિવાર તેમજ વાઘેલા પરીવાર તરફથી તેમને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ વરસી રહી છે. 

(3:53 PM IST)