<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

વડોદરા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક હિમાંશુ પરિખનો જન્‍મદિન

 

રાજકોટઃ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પદે કાર્યરત રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારીશ્રી હિમાંશુ આર. પરિખનો જન્‍મ ૧૯૭૨ના વર્ષની ૩૦ જાન્‍યુઆરીએ થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ વલસાડમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ગણદેવી (નવસારી) અને પાલનપુરમાં મામલતદાર ડભોઇ (વડોદરા) અને અમરેલીમાં પ્રાંત અધિકારી વડોદરા એસ.એસ.જી. હોસ્‍પિટલમાં વહીવટી નિયામક લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં જોઇન્‍ટ એમ.ડી. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, નર્મદા ખાતે અધિક કલેકટર તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૯૨૫૦ ૨૧૨૪૨ વડોદરા

(1:28 PM IST)