<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજકોટ ભાજપ પ્રમુખ માધવભાઇ દવેના પી એ રવિભાઇ જોષીનો જન્‍મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૩૧: વિધાનસભા ૭૧ આઇટી સોશિયલ મીડિયા ઇન્‍ચાર્જ તેમજ પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા ના અંગત મદદનીશ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી ચુકેલ. રાજકોટ વિધાનસભા ૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના પીએ તરીકે  ફરજ બજાવી ચુકેલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવેના પીએ તરીકે ફરજ બજાવી રહેલ રવિભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.

મિત્ર સર્કલ સગા સ્‍નેહીઓ સમાજના શ્રેષ્‍ઠીઓ રાજકીય અગ્રણીઓ પદાધિકારી રાજકીય આગેવાનો જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી રહેલ છે મો.૮૦૦૦૨ ૨૪૩૧૫.

(11:57 AM IST)