<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

વડોદરાના અધિક કલેકટર બી.એચ. પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ વડોદરામાં અધિક કલેકટર (સિંચાઇ) તરીકે ફરજ બજાવતા શ્રી ભાવેશ એચ. પટેલનો જન્‍મ તા.૧ર ફેબ્રુઆરી ૧૯૭રના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મોરબીના વતની છે. સૌરાષ્‍ટ્રમાં તેઓ અગાઉ મેદરડામાં મામલતદાર તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૮૨૪૧ ૩૬૬૯૧ વડોદરા

(1:35 PM IST)