News of Saturday, 14th February 2026
‘ઉમિયા પરિવાર’ના પ્રભાવશાળી તંત્રી જયેશ વાછાણીનો જન્મદિન

રાજકોટઃ આજે ૧૪ ફેબ્રુઆરીઍ તારીખ મુજબ અને કાલે મહાશિવરાત્રીઍ તીથી મુજબ ઉમિયા પરિવારના તંત્રી પ્રો. ડો. જયેશ સુભાષ વાછાણીનો જન્મદિવસ છે. બેસ્ટ સેલર પુસ્તક આઇ લવ મી ના લેખક જયેશભાઇઍ આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો. વિવિધ અખબારમાં ઍમની કોલમ ખુબ લોકપ્રિય હતી. કોલેજમાં પ્રોફેસર તેમજ શ્રીજી અને પ્રમુખ બિલ્ડર્સમાં પાર્ટનર તરીકે તેઅો કાર્યરત છે. કવોલિટી સર્કલના સેવાકીય કાર્યોમાં પણ તેઅો ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે સક્રિય છે. તેમના સગાસ્નેહી, મિત્રવર્તુળ તરફથી ઍમને જન્મદિવસની શુભકામના મળી રહી છે. (૯.૧ર)
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
