News of Monday, 16th February 2026
'ઉમિયા પરિવાર'ના તંત્રી જયેશ વાછાણી પર વરસી જન્મદિનની શુભેચ્છા

રાજકોટ : શનિવારે ૧૪ ફેબ્રુઆરીએ તારીખ મુજબ અને ગઇકાલે મહાશિવરાત્રીએ તીથી મુજબ ઉમિયા પરિવારના તંત્રી પ્રો. ડો. જયેશ સુભાષ વાછાણીનો જન્મદિવસ હતો. બેસ્ટ સેલર પુસ્તક આઇ લવ મી ના લેખક અને પોડકાસ્ટ ઉમા ટોકસના હોસ્ટ એવા જયેશભાઇએ ે ૪૭માં વર્ષમ)ં પ્રવેશ કર્યો છે. વિવિધ અખબારમાં એમની કોલમ ખુબ લોકપ્રિય હતી. કોલેજમાં પ્રોફેસર તેમજ શ્રીજી અને પ્રમુખ બિલ્ડર્સમાં પાર્ટનર તરીકે તેઓ કાર્યરત છે. કવોલિટી સર્કલના સેવાકીય કાર્યોમાં પણ તેઓ ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે સક્રિય છે. તેમના સગાસ્નેહી, મિત્રવર્તુળ તરફથી એમને જન્મદિવસની શુેભકામના મળી રહી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
