<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

અમદાવાદના ડે.મ્‍યુ.કમિશનર આર. પી. જોષીનો જન્‍મદિન

રાજકોટઃ પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના ભૂતપૂર્વ નિયામક શ્રી આર. પી. જોષીનો જન્‍મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બોટાદ પંથકના વતની છે. ભૂતકાળમાં સૂત્રાપાડા અને અમરેલીના લીંલીયામાં મામલતદાર, ભાવનગરના મહુવામાં પ્રાંત અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ અમદાવાદ મહાનગર પાલિકામાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯૭૮૪ ૦૪૯૯૪ અમદાવાદ 

(1:26 PM IST)