News of Friday, 20th February 2026
એડવોકેટ કૈલાશભાઈ ડોડીયાનો જન્મદિવસ : ૩૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : તા.૨૦, રાજકોટ બાર એશો. ના સભ્ય અને રેવન્યુ ક્ષેત્રની પ્રેકટીસ ધરાવતા એડવોકેટ કૈલાશભાઈ ડોડીયાનો આજે જન્મદિવસ છે. બહુ જ ટુંકા સમયગાળામાં રેવન્યુ ક્ષેત્રે સારી નામના મેળવેલ છે. મિલનસાર સ્વભાવને લઇને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તે યશસ્વી જીવનના ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે તેમના મો. ૯૬૬૨૧ ૫૦૯૦૯ ઉપર મિત્રો તથા સગા તોહીઓ શુભેચ્છાઓ પાઠવી રહયાં છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
