પાકિસ્તાનની સૌથી મોંઘી હોટલમાં રોકાયો અમેરિકાનો યુટયુબરઃ રૂમની હાલત જોઈને ઉડી ગયા હોશ : ક્રિસે પોતાના અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જ તે વાયરલઃ અનુભવ ખૂબ જ ખરાબ રહ્યોઃ રૂમમાં ઘૂસતાં જ મૂડ ઓફ : અહીં રોકાવા માટે ક્રિસે ૩૦૦ ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં ૨૮ હજાર અને પાકિસ્તાની રૂપિયામાં ૮૩ હજારથી વધુ ચૂકવ્યા હતા9:57 AM IST
ચારધામની યાત્રા થશે સરળઃ ૧૨૫ કિમીનો રેલમાર્ગ ૧૦૩ કિમી ટનલમાંથી થશે પસાર : ભારતીય રેલવેએ એવા એવા અંતરિયાળ સ્થળે રેલવેના પાટા પાથર્યા છે, જ્યાં અન્ય કોઈ સાધનથી પહોંચવું શક્ય નથી : ભારતીય રેલવેએ ઉત્તરાખંડમાં કનેક્ટિવિટી વધારવા માટે ૧૨૫ કિલોમીટરનો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે9:58 AM IST
વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ નોર્વેમાં સોનાની છેતરપિંડીની અનોખી નવી મોડસ ઓપરેન્ડી: સોનું ખરીદાવી જંગલમાં કે જાહેર જગ્યાએ મુકાવીને કૌભાંડીઓ કરોડો રૂપિયા લઈને ગાયબ! : રોકાણકારો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવી રહ્યું છે હાઈટેક 'ગોલ્ડ સ્કેમ': અમેરિકા અને ચીન બાદ હવે યુરોપમાં પણ છેતરપિંડીનો ગ્રાફ ઊંચકાયો11:34 PM IST
મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનો બની રહી છે 'ડેથ લાઇન': છેલ્લા ૨૪ કલાકમાં કોપર-દિવા વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી મહિલાનું મોત, તો વિક્રોલી-ઘાટકોપર વચ્ચે યુવક ગંભીર ઈજાગ્રસ્ત : ભીડભાડ અને સુરક્ષાના પ્રશ્નો વચ્ચે મધ્ય રેલવે પર બે ગંભીર દુર્ઘટનાઓ: રેલવે વ્યવહાર અસ્થાયી રૂપે પ્રભાવિત થતા મુસાફરોમાં ચિંતાનું મોજું11:04 PM IST
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેક કામગીરીને કારણે વંદે ભારત સહિત અનેક એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડશે અને રદ રહેશે: મુસાફરો માટે મહત્વની યાદી જાહેર : જામવંથલી-અલિયાબાડા સેક્શનમાં બ્લોકને કારણે ઓખા-સાબરમતી વંદે ભારત અને દુરંતો સહિત અનેક લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર અને આંશિક રદ્દીકરણ10:32 PM IST
ડૉ. શ્રીકાંત શિંદેના કેન્દ્રીય પ્રધાનપદની ચર્ચા વચ્ચે વાયરલ થયેલી રૂ. ૫૦૦ કરોડની ઓડિયો ક્લિપ પાછળનું અસલી રહસ્ય શું?: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયા સમીકરણો : મહાયુતિ ગઠબંધનમાં આંતરિક અવિશ્વાસ અને મતભેદો સપાટી પર: ભાજપ અને શિવસેનાના નેતાઓના વિરોધાભાસી દાવાઓ વચ્ચે માસ્ટરમાઇન્ડની શોધખોળ તેજ10:18 PM IST
મતદાર યાદીમાં 'વિકાસ યાદવ' નામનો મોટો ખેલ: સપાના ધડાકા બાદ ચૂંટણી પંચ હરકતમાં: આઝમગઢમાં ૯ કર્મચારીઓ સામે વીજળીક કાર્યવાહી! : સમાજવાદી પાર્ટીના ગંભીર આરોપો પછી મુખ્ય ચૂંટણી અધિકારીની તપાસમાં ખુલ્લી બેદરકારી : ૫ BLO અને કમ્પ્યુટર આસિસ્ટન્ટ સેવામાંથી બહાર : ૩ સિનિયર અધિકારીઓને ફટકારાઈ ચાર્જશીટ10:11 PM IST
અમેરિકાના યુટાના રહસ્યમય 'સ્કિનવૉકર રેન્ચ'માં ચોંકાવનારો ખુલાસો: જમીનની અંદર છુપાયેલું છે એલિયન સ્પેસશીપ અને રહસ્યમય પોર્ટલ! : યુએફઓ (UFO) અને પેરાનૉર્મલ એક્ટિવિટીઝ માટે કુખ્યાત આ 512 એકર જમીન પર વૈજ્ઞાનિકો અને સંશોધકો પણ અચંબામાં પડ્યા; જમીન નીચેથી અજાણ્યા પદાર્થો અને રહસ્યમય સામગ્રી મળી આવી.9:10 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની ટેલિફોનિક ચર્ચામાં બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામની કડક માંગ: “યુક્રેનને સ્ટારલિંક (Starlink) ની ફુલ એક્સેસ મળવી જ જોઈએ” : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે એલોન મસ્કની સેટેલાઇટ સિસ્ટમ પર પ્રતિબંધો મુકાતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો; બ્રિટન અને અમેરિકા વચ્ચે ટકરાવની આશંકા.9:13 PM IST
અમેરિકા અને ઇઝરાયલની લશ્કરી હિલચાલથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધ્યું : ઈરાન દ્વારા વળતા હુમલાની ચેતવણી : અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી : યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ સહિત ત્રણ એરક્રાફ્ટ કેરિયર તૈનાત : ઇઝરાયલી ફાઇટર જેટ્સ દ્વારા ઈરાની સરહદ નજીક સર્વેલન્સ : ઈરાન દ્વારા ૩૦ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ9:09 PM IST
દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા પર અમિત શાહની 'મેગા સર્જિકલ એક્શન પ્લાન : પોલીસ મુખ્યાલય પહોંચી લીધી હાઈ-લેવલ મીટિંગ: આપ્યા કડક નિર્દેશો! : દિલ્હી પોલીસના છેલ્લા ૫ વર્ષના પ્રદર્શનની સમીક્ષા : ગેંગવૉર, ડ્રગ્સ નેટવર્ક, વિરોધ પ્રદર્શનો અને મહિલા સુરક્ષા પર ઝીરો ટોલરન્સ નીતિ સાથે દેશની રાજધાનીમાં સુરક્ષાચક્ર વધુ મજબૂત કરાશે10:12 PM IST
દક્ષિણ ભારતના વિકાસ મોડેલ વચ્ચે આશ્ચર્યજનક વિરોધાભાસ: FDI, ફેક્ટરીઓ અને માથાદીઠ આવકમાં મોખરે, છતાં બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશથી ઊંચો! : તમિલનાડુ અને કર્ણાટકમાં ઉદ્યોગોનો ધમધમાટ અને રેકોર્ડ વિદેશી રોકાણ છતાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં રોજગારીનું ગંભીર સંકટ : વ્યવહારુ કૌશલ્યના અભાવે ૮૦% યુવાનો નોકરીઓથી વંચિત રહેતા હોવાનો નીતિ આયોગનો ચોંકાવનારો ખુલાસો8:51 PM IST
UNGA માં ભારતનો વિશ્વ મંચ પર ડંકો: પરમાણુ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરીને સમગ્ર વિશ્વને મદદ કરવા ભારતે ધરી મદદની હસ્તરેખા! : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રમાં સાંસદ સંગીતા સિંહ દેવે પરમાણુ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ વર્ણવી : લાઓસ, શ્રીલંકા અને મોલ્ડોવા સહિતના દેશોએ ભારત-યુએન ફંડ દ્વારા મળતી મદદ બદલ ભારતનો માન્યો આભાર.8:50 PM IST
મોદી-પુતિનની માસ્ટર સ્ટ્રેટેજી: ભારત-રશિયા સંબંધોનો નવો રોડમેપ તૈયાર : વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ બિલિયન ડોલર વેપારનું લક્ષ્ય! : બ્રિક્સ સમિટ અને 'ઇનોપ્રોમ-ઇન્ડિયા' પ્રદર્શન બાદ બંને દિગ્ગજ નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ ગાઢ બનાવવા આપ્યા આદેશ : રશિયાના શ્રમ બજારમાં ભારતીય યુવાનોનો દબદબો વધારવા ખાસ તૈયારી8:50 PM IST
પાકિસ્તાનમાં ભૂખમરા વચ્ચે ગેસની હાહાકાર: ઈરાને સપ્લાય બંધ કરતા ૧ સિલિન્ડરના ભાવ સીધા ₹૭,૦૦૦ને પાર પહોંચ્યા! : બલુચિસ્તાનથી લઈને લાહોર અને સ્કાર્દુ સુધી રસોઈ ગેસની કૃત્રિમ અછત અને કાળાબજારીથી જનજીવન અસ્તવ્યસ્ત : સરકારી ભાવ ₹૩,૨૯૬ સામે બજારમાં બમણા ભાવ વસૂલાતા સામાન્ય પ્રજા પર આભ તૂટી પડ્યું.6:55 PM IST
તમિલનાડુમાં વિમાન મુસાફરી થશે સસ્તી: સીએમ વિજય સરકારે જેટ ફ્યુઅલ પર VAT ઘટાડ્યો : કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ કર્યા મુક્તકંઠે વખાણ! : ચેન્નાઈ એરપોર્ટ પર ATF વેટ ૨૯% થી ઘટાડીને ૧૬% અને અન્ય વિમાનમથકો પર ૧% કરાયો : એરલાઈન્સના ઈંધણ ખર્ચમાં મોટી રાહત મળવાથી તહેવારોની મોસમમાં હવાઈ ભાડાં ઘટે તેવી શક્યતા6:55 PM IST
બિહાર બનશે નવું ઔદ્યોગિક હબ: ગયામાં ૧૭૦૦ એકરનું મેગા મેન્યુફેક્ચરિંગ સિટી લોન્ચ : ૨૦,૦૦૦ MW વીજળી અને ૬ સ્ટીલ પ્લાન્ટ સાથે સમ્રાટ ચૌધરીનો હુફાળો હુંકાર! : બોધગયામાં BIMCGLના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ₹૪,૦૯૨ કરોડના રોકાણ પ્રસ્તાવો પર મહોર : ઉદ્યોગપતિઓને ૩૦ દિવસમાં તમામ મંજૂરીઓ આપવા કડક આદેશ : નિષ્ફળ જનાર અધિકારીઓ સામે લાલ આંખ6:54 PM IST
બંગાળની ખાડીમાં વાવાઝોડાનું જોખમ : ૨૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ધમરોળી શકે છે સંભવિત વાવાઝોડું : ગૂગલ ડીપમાઈન્ડના એઆઈ મોડેલ મુજબ ૨૩ થી ૨૪ ઓક્ટોબરે વાવાઝોડું રચાવવાની ૯૮ ટકા શક્યતા : ૨૬ ઓક્ટોબર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાનું જોખમ (ન્યૂઝફર્સ્ટ)4:29 PM IST
શાંતિ બોન્ડ ઉલ્લંઘન કેસ : દિલ્હીની SEM કોર્ટે કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસને દિલ્હીના સરનામાનો પુરાવો રજૂ કરવા આપ્યો આદેશ : ભાડા કરાર કે લીઝ દસ્તાવેજ ન હોવા પર કોર્ટે ૧૭ નવેમ્બર સુધીનો સમય આપ્યો : જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને બીએનએસએસ (BNSS) ની કલમો હેઠળની કાર્યવાહી સાથે જોડાયેલો છે મામલો2:55 PM IST
અમેરિકા જતા હવાઈ મુસાફરો માટે આરોગ્ય તપાસણીના નવા નિયમો ૩ નવેમ્બરથી થશે લાગુ : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની મુસાફરી કરનાર પ્રવાસીઓ માટે યુએસ ફ્લાઇટ્સમાં 21 દિવસ બોર્ડિંગ પર પ્રતિબંધ : 'બુંદિબુગ્યો' વાયરસ 'સ્ટ્રેન'ને કારણે આફ્રિકામાં ઇબોલાના પ્રકોપથી ૪,૭૦૦ થી વધુ લોકોના મોત : યુગાન્ડા અને દક્ષિણ સુદાનના પ્રવાસીઓ પર પણ કડક પ્રતિબંધો જાહેર (ન્યૂઝફર્સ્ટ)11:58 AM IST
પાકિસ્તાનમાં આર્થિક બદહાલી ચરમસીમાએ: ઈરાન સાથે સરમાદ બંદીને કારણે એલપીજીની ૫૦% સપ્લાય ઠપ, ૧૨ કિલોનો બાટલો ૭થી ૮ હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે : સરકારી દાવાઓ પોા પડ્યા: ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ ૩,૨૯૬ રૂપિયા કિંમત નક્કી કરી હોવા છતાં, બજારમાં ભાવ આસમાને પહોંચતા સામાન્ય પ્રજાની કમર ભાંગી ગઈ.5:35 PM IST
ન્યૂ યોર્કમાં રંગભેદનો ગંભીર મામલો: પ્રોપર્ટી જોવા પહોંચેલા અશ્વેત યુગલને રિયલ એસ્ટેટ એજન્ટે ભૂલથી મોકલ્યો ‘અરે યાર, તેઓ અશ્વેત છે’ એવો મેસેજ! : મકાનમાલિકને મોકલવાનો મેસેજ ભૂલથી ગ્રાહકને મોકલાઈ જતાં ખુલાસો થયો: પીડિત દંપતીએ ન્યૂ યોર્કની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની સામે હાઉસિંગ ડિસ્ક્રિમિનેશનનો કેસ નોંધાવ્યો4:47 PM IST
‘ફરજી’ વેબ સિરીઝ જોઈને નકલી નોટ છાપવાની ફેક્ટરી શરૂ કરી : નોટ છાપવાના કાચા માલ તરીકે ચીનની સૌથી મોટી વેબસાઇટ અલીબાબાની મદદ લીધી : નકલી નોટ વેચવાના શ્રી ગણેશ કર્યા ત્યાં 6 પકડાઈ ગયા : રાજસ્થાનના ડુંગરપુરમાં 4.95 લાખની નકલી 500ની નોટ સાથે 2 ઝડપાયા બાદ માસ્ટરમાઈન્ડની 1300 કિમી પીછો કરી લુધિયાણા રેલવે સ્ટેશનથી ધરપકડ : SP મનીષ કુમારે ‘ઓપરેશન નોટફ્લિક્સ’ હેઠળ UP, હરિયાણા અને છત્તીસગઢથી વધુ 4ની ધરપકડ કરી4:39 PM IST
મનપસંદ યુવક સાથે નિકાહ કરવા 120 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી યુવતી, 12 વાગ્યા સુધીમાં પરણાવો બાકી કૂદી જઉં એવી ધમકી આપી! ચાર કલાક ચાલેલા ડ્રામા બાદ લગ્ન પણ મોબાઈલથી થયા : યુપીના બહરાઈચમાં સવારે 6 વાગ્યે સાયદા નામની 18 વર્ષીય યુવતી ટાવર પર ચઢી, મુંબઈમાં કામ કરતા પ્રેમી નુરુદ્દીન સાથે નિકાહની જીદ, પોલીસ અને ગ્રામજનો બન્યા વચ્ચેટિયા, પરિવારોની સંમતિ બાદ કાઝીએ વીડિયો કોલ પર પઢાવ્યા નિકાહ4:30 PM IST
તમિલનાડુમાં જાતીય સતામણી અને બીફ વિવાદ: દલિત વિદ્યાર્થીના આપઘાત કેસમાં ધોરણ-૧૧ ના બે સગીર વિદ્યાર્થીઓની ધરપકડ : મૃતક વિદ્યાર્થીના જ સહાધ્યાયીઓ દ્વારા કરાયેલી માનસિક ત્રાસ અને જાતિગત કનડગતથી કંટાળીને કિશોરે ભર્યું આત્મહત્યા જેવું અંતિમ પગલું; પોલીસે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરી ઓબ્ઝર્વેશન હોમ મોકલ્યા.3:30 PM IST
CMનું સ્ટિંગ ઓપરેશન?: કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર સામે ‘મેટા સ્માર્ટ ચશ્મા'ની મદદથી સ્ટિંગ ઓપરેશન કરવાનો પ્રયાસ થયાનો ગંભીર આક્ષેપઃ ઉદ્યોગપતિ હોવાનો દાવો કરનાર શખ્સે વેપાર બાદ રાજકારણ અને બૂથ સ્તરની રણનીતિઓ પર કરી ચર્ચા : કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવોઃ શંકાસ્પદ ચશ્માને લઈને તપાસના આદેશ અપાયાઃ મંત્રીમંડળના સહયોગીઓને સાવચેત રહેવા જણાવાયું (ન્યૂઝફર્સ્ટ)2:35 PM IST
ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનોને ડામવા ૭૦,૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા : વિદ્યાર્થીઓ મોંઘવારીનાં વિરોધમાં આજે ફરી દેખાવો કરશે : સિટી હોલ જેવી જાહેર ઈમારતોનાં રક્ષણ માટે પોલીસની વિશેષ ટીમ તૈનાતઃ હેલિકોપ્ટર, વોટર કેનન પણ તૈનાત રખાશે : હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહીની ફ્રાન્સના ગૃહ પ્રધાન લોરેંટ નુનેઝની ચેતવણી10:03 AM IST
જિયોના આઈપીઓમાં રૂ. ૭.૪ લાખ કરોડની ઐતિહાસિક માંગ : દેશનાં ૨૬ રાજ્યોના વાર્ષિક બજેટ કરતાં પણ મોટી રકમ : ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ : ૧.૩૯ કરોડ અરજીઓ, શેરની ઉપલબ્ધતા કરતાં ૨૨.૧૯ ગણી માંગ નોંધાઈ : દેશના સૌથી મોટા રૂ. ૩૦,૨૧૩ કરોડના આઈપીઓમાં રોકાણકારોનો ધસારો : સંસ્થાકીય રોકાણકારોના હિસ્સામાં ૭૦.૫૫ ગણું સબ્સ્ક્રિપ્શન9:41 AM IST
જીઓ પ્લેટફોર્મના આઈપીઓ (IPO) ને ઇતિહાસમાં અભૂતપૂર્વ પ્રતિસાદ : કુલ ૭૭.૧ અબજ ડોલરની બોલીઓ સાથે વિશ્વના સૌથી મોટા લિસ્ટિંગમાં સામેલ : ૧.૩૮ કરોડથી વધુ અરજીઓ સાથે રચ્યો નવો રેકોર્ડ : રિટેલ, એન્કર અને એચએનઆઈ (HNI) રોકાણકારોમાં ભારે ઉત્સાહ : બ્લેકરોક અને ફીડેલિટી જેવા વૈશ્વિક દિગ્ગજોના ૨૫.૬ અબજ ડોલરના એન્કર રોકાણ સાથે શેર દીઠ ૧,૧૧૯ ના ભાવે રેકોર્ડબ્રેક બિડ નોંધાઈ : અસ્થાયી એલોટમેન્ટ મેટ્રિક્સ જાહેર : જાણો રોકાણકારોની અરજીઓની દ્રષ્ટિએ ટોચના ૫ આઈપીઓ ક્યાં? (ન્યૂઝફર્સ્ટ)9:29 PM IST
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠામાં :ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશ : ભીલડી ખાતે ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન :બનાસ ડેરીની વિવિધ ડેરી વિકાસ યોજનાઓનો પ્રારંભ અને ઉદ્ઘાટન કરાશે :રાધનપુર અને થરાદ ખાતે બનાસ બાયો-CNG પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે 10:19 PM IST
એઆઈ હુમલાખોરોથી એક ડગલું આગળ: સાયબર સુરક્ષા માટે મોટો નિર્ણય: વૈશ્વિક સાયબર ખતરા સામે જાપાન સરકાર સ્પેશિયલ ટીમ ઉભી કરી એઆઈ દ્વારા જ કમ્પ્યુટર વ્યવસ્થાઓ ઉપર નકલી સાયબર હુમલાની કવાયત હાથ ધરીને તેમની નબળાઈઓ શોધશે : જાપાનની મોબાઇલ કંપની સોફ્ટબેન્કે પોતાની મોબાઇલ આપત્તિ ચેતવણી સેવા અસ્થાયી બંધ રાખવાની જાહેરાત કરી: તેના કારણે ગ્રાહકોને આ સેવા મારફતે ભૂકંપ, સુનામી અને સ્થળાંતરની આગોતરી ચેતવણીઓ નહીં મળે10:48 PM IST
કાલે શનિવારે ફ્રાન્સમાં ફરી હિંસક દેખાવોનો ભય : ૭૦ હજાર પોલીસ અને વિશેષ સુરક્ષા દળો તૈનાત : અનેક શહેરોમાં પ્રતિબંધો, પેરિસના વિશ્વપ્રસિદ્ધ સંગ્રહાલયો બંધ : ગૃહમંત્રી લોરાં નુનેઝ કહે છે કેટલાક કટ્ટર ડાબેરી સંગઠનો હિંસા, લૂંટફાટ અને સરકારી ઇમારતો ઉપર હુમલા માટે ઉશ્કેરણી કરી રહ્યા છે: વિશેષ કમાન્ડો દળો, હેલિકોપ્ટર, ડ્રોન, ઘોડેસવાર પોલીસ, બખ્તરબંધ વાહનો અને પાણીના ફુવારા છોડતાં વાહનો ખડેપગે: ગત સપ્તાહે હિંસામાં ૩ હજાર દુકાનો - વેપારી સંસ્થાઓ ભોગ બની હતી10:44 PM IST
વૈશ્વિક સાયબર ખતરો: એઆઈ દ્વારા સોફ્ટવેરની ગંભીર ખામીઓ ઝડપથી બહાર આવવા લાગતા વિશ્વભરમાં સાયબર હુમલાનો ખતરો વધ્યો: નિષ્ણાતોની વધુ વિક્ષેપો સર્જાવાની ચેતવણી : વિશ્વના સાયબર સુરક્ષાના સાત નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં આવી ખામીઓથી ઇન્ટરનેટ સેવાઓ ખોરવાવાની ઘટનાઓ વધી શકે છે: પી.એચ.પી. પ્રોગ્રામિંગ ભાષામાં બે અત્યંત ગંભીર ખામીઓ બહાર આવ્યાના પગલે અન્ય મહત્ત્વના સોફ્ટવેરમાં પણ ગંભીર ખામીઓ સામે આવી રહી છે: ક્લાઉડફ્લેર10:45 PM IST
CM નું સ્ટિંગ ઓપરેશન? : કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સામે 'મેટા સ્માર્ટ ચશ્મા' ની મદદથી સ્ટિંગ ઓપરેશન કરવાનો પ્રયાસ થયાનો ગંભીર આક્ષેપ : ઉદ્યોગપતિ હોવાનો દાવો કરનાર શખ્સે વેપાર બાદ રાજકારણ અને બૂથ સ્તરની રણનીતિઓ પર કરી ચર્ચા : કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો : શંકાસ્પદ ચશ્માને લઈને તપાસના આદેશ અપાયા : મંત્રીમંડળના સહયોગીઓને સાવચેત રહેવા જણાવાયું (ન્યૂઝફર્સ્ટ)10:53 PM IST
'અતિથિ દેવો ભવ'ના ધજાગરા કે દલેર મહેંદીનો વિવાદ? ઉત્તરાખંડમાં મંત્રીના અપમાન બાદ સીએમ ધામી મેદાને : મામલો થાળે પાડવા દોડધામ! : કુંજપુરી ફેસ્ટિવલમાં કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ દ્વારા 'દારૂ પીને ગાવા'ના ગંભીર આક્ષેપે મચાવ્યો હાહાકાર : મંત્રી માફી માંગવાના મૂડમાં નથી ત્યારે સીએમ પુષ્કર સિંહ ધામીએ દલેર મહેંદી અને મિકા સિંહ સાથે ફોન પર કરી ખાસ વાતચીત10:56 PM IST
અંડરવર્લ્ડ પર ED નો સકંજો: દાદાગીરી કરી સીલ તોડનારા સામે આકરા પ્રહાર : દાઉદના ભાઈ ઇકબાલ કાસકર કેસમાં થાણેનો ફ્લેટ સીલ! : અંડરવર્લ્ડ ડોનની ખંડણીથી કમાયેલી મિલકત પર ED નું તાળું તોડી કબ્જો કરવાનો પ્રયાસ નિષ્ફળ : સ્પેશિયલ PMLA કોર્ટ અને પોલીસના કાફલા સાથે દરોડો પાડી એજન્સીએ ફરીથી ફ્લેટનો તાબો મેળવ્યો10:57 PM IST
ડૂબતા વહાણમાંથી ભાગતા ઉંદરો : પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે 2,500 સરકારી અધિકારીઓ: પોર્ટુગલ કેમ બન્યું અફીણ જેવું ઘેલું? : સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ અમલદારોના કાળા ચિઠ્ઠા ખોલ્યા: પાકિસ્તાન સરકારનો મજબૂત પગાર અને વૈભવ ભોગવીને વિદેશમાં કાળી કમાણીથી મિલકતો વસાવતી ટોળકી પર ભ્રષ્ટાચાર અને દેશદ્રોહના ગંભીર આક્ષેપો10:58 PM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....11:33 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રથમવાર 'કાંકરિયાના ગરબા'નું ભવ્ય આયોજન: ૧,૦૦૦ થી વધુ દિવ્યાંગો અને શહેરીજનોએ મા અંબાની આરાધના સાથે ગરબે રમઝટ બોલાવી : મેયર હિતેશ બારોટ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો ઐતિહાસિક મહોત્સવ: દિવ્યાંગજનોની ભાગીદારીએ સમાજમાં એકતા અને સમાનતાનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ11:56 PM IST
ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના ૪૫ નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ. ૨૨૩ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર': રાજ્યના લાખો નાગરિકોને મળશે વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ10:41 PM IST
અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ-૨૦૨૬માં ગુજરાત રાજ્ય જેલ વિભાગનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર : બંદીવાનોના સુધારણા અને માનવીય પરિવર્તનની પ્રેરક ગાથા રજૂ કરતું સાહિત્ય પ્રદર્શિત : સ્ટોલ નંબર B-48 પર જેલ પ્રશાસનની ઐતિહાસિક સફરથી લઈને આધુનિક સુધારાત્મક અભિગમ, પુનર્વસન પ્રવૃત્તિઓ દર્શાવતા પુસ્તકો અને ડિજિટલ ઈ-બુક ઉપલબ્ધ : જેલ ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા નાગરિકોને મુલાકાત લેવા અનુરોધ8:44 PM IST
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીનો ગુજરાત પ્રવાસ: શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકો સાથે યોજાયો ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંવાદ : ગુજરાતના ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ અને ‘શાળા પ્રવેશોત્સવ’થી સ્કોટિશ ડેલિગેશન પ્રભાવિત: ભવિષ્યમાં શિક્ષણ, શિક્ષક તાલીમ અને સંશોધન ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા વિસ્તૃત વિચારણા6:52 PM IST
અમદાવાદની નામંકિત શેઠ C.N. વિદ્યાલયમાં શિક્ષણજગત શર્મસાર: શિક્ષકે ધોરણ-૯ના વિદ્યાર્થીને ઉપરાછાપરી ૬ લાફા ઝીંક્યા, સીસીટીવી ફૂટેજ આવતા ખળભળાટ : ક્લાસરૂમમાં અવાજ કરવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ: વાલી ઉગ્ર વિરોધ સાથે DEO કચેરી પહોંચ્યા, તંત્રએ શાળા પ્રશાસન પાસે માગ્યો ખુલાસો6:49 PM IST
૨૫ કરોડનું ડ્રગ્સ અને ૨ હજાર કરોડનું હેરોઈન ઝડપાતા કેન્દ્ર સરકાર ચોંકી! : દિલ્હીથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ અમદાવાદ દોડી આવી : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે બેઠકો શરૂ : સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનોથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ : છેલ્લા એક વર્ષથી નેટવર્ક તોડવા સક્રિય રહેલા અધિકારીઓની કાબીલેદાદ કામગીરી બાદ કેન્દ્રીય એજન્સીઓએ ધામા નાખ્યા5:31 PM IST
કોંગ્રેસ અને વિપક્ષના ભ્રામક પ્રચાર સામે ભાજપનું રાજ્યવ્યાપી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન : ૨૫ ઓક્ટોબરથી પ્રારંભ, સુરતથી પદયાત્રાઓનો થશે આરંભ : SIR મુદ્દે ફેલાવાતી અરાજકતા અને સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામેના પડકારોને ઉજાગર કરવા કરાશે આયોજન : અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પદયાત્રાઓ, યુવા સંવાદ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકો યોજાશે - ડો. અનિલભાઈ પટેલ4:34 PM IST
બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો : પશુપાલકો સુધી વેટરનરી વિજ્ઞાનનું જ્ઞાન પહોંચાડવા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાર મૂક્યો : સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પશુ સુધારણા અને આધુનિક પશુપાલન વિષય પર ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર : દેશભરના વૈજ્ઞાનિકો અને પશુપાલકોની ઉપસ્થિતિ : સફેદ ક્રાંતિને વધુ વેગ આપવા નવી ટેક્નોલોજી પર ચર્ચા4:49 PM IST
અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓની ભેટ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણીથી આરોગ્ય ક્ષેત્રે ટ્રાન્સફોર્મેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ2:24 PM IST
પોલીસ આવાસ અને કચેરી કેમ્પસોમાં મરામત અને રીપેરીંગના કામોમાં ભ્રષ્ટાચાર ડામવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા નવી ક્રાંતિકારી SOP જાહેર : 'ત્રણ ક્વોટેશન' પદ્ધતિ નાબૂદ : હવે ક્વોટેશનને બદલે સીધી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ખરીદીને સ્ટોકમાં રખાશે : માસિક અને ત્રિમાસિક ભૌતિક ચકાસણી ફરજિયાત બનતા જાળવણી કાર્યોમાં પારદર્શિતા આવશે10:07 AM IST
અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વેગવંતી: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી સરળ બનાવવા રાણીપમાં બનશે દોઢ કિલોમીટર લાંબો નવો ઓવરબ્રિજ : એએમસી દ્વારા રાધાસ્વામી રોડથી બકરામંડી થઈને આચર ડેપો સુધી ૩૬ મીટર પહોળો રસ્તો અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની યોજના: ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે રાહત10:38 PM IST
ગાંધીનગર લોકભવન ખાતે ‘વંદે માતરમ્ શિબિર’ના યુવાનો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આત્મીય સંવાદ : રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન : કેરળ, તેલંગાણા, બિહાર સહિતના વિવિધ રાજ્યોના ૧૫૦ યુવા સહભાગીઓએ લીધો ભાગ : રાષ્ટ્રીય એકતા, પ્રાકૃતિક ખેતી અને નશામુક્તિ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ9:21 PM IST
ગાંધીનગર પહોંચેલી નેશનલ મોટરસાઇકલ રેલીનું પરંપરાગત ઢબે ભવ્ય સ્વાગત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સચિવાલયથી એકતા નગર માટે કરાવશે પ્રસ્થાન : ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ થીમ પર યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય રેલીમાં દેશભરમાંથી ૫૫૦થી વધુ જવાનો બાઈક સાથે જોડાયા : ૩૧ ઓક્ટોબરે એકતા નગર ખાતે થશે સંપન્ન8:43 PM IST
K.N. યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ભવ્યતાથી યોજાયો: "જીવનની પરીક્ષામાં ગમે ત્યાંથી સવાલ પૂછાય છે" - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરણાદાયી સંબોધન : અમદાવાદમાં આયોજિત પદવીદાન સમારોહમાં ૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજાયા: વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને મળ્યું સબળ માર્ગદર્શન6:51 PM IST
અમદાવાદમાં જનસ્વાસ્થ્ય સુધારા અર્થે નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો: ૧૨૦થી વધુ નાગરિકોએ નિષ્ણાત ડોક્ટરોની નિઃશુલ્ક સેવાઓ અને માર્ગદર્શન મેળવ્યું : સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ, નારાયણા હોસ્પિટલ, સેન્ટર ફોર સાઇટ અને આર્થ્રોકેરના સંયુક્ત ઉપક્રમે વિશેષ આયોજન: એક જ સ્થળે વિવિધ નિદાન ટેસ્ટ થતાં સ્થાનિકોમાં આનંદ6:50 PM IST
યુસુફ પઠાણ વિવાદ વચ્ચે વડોદરામાં નવો વળાંક: ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ માટે ક્રિકેટ અકાદમી બનાવવા જમીનની માગ, VMCમાં રજૂ કરાયો પ્રસ્તાવ : વડોદરાને ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવા અને સ્થાનિક મહિલા ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ આપવાના હેતુથી પ્લોટ ફાળવવા રજૂઆત: પોતાના ખર્ચે ગ્રાઉન્ડ બનાવી ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવાઈ6:50 PM IST
અમદાવાદમાં PG અને બેચલર્સને મકાન ભાડે આપવાનો મોટો વિવાદ હવે હાઈકોર્ટમાં: AMC અને રાજ્ય સરકાર પાસે જવાબ તલબ, કડક આદેશો છતાં ધમધમતા અનધિકૃત PG સામે નારાજગી : રહેણાંક વિસ્તારોમાં B.U. પરમિશન વિના ચાલતા PG, ગેરકાયદે બાંધકામ અને ન્યુસન્સ મામલે હાઈકોર્ટ લાલઘૂમ: સોસાયટીના રહીશોની સુરક્ષા અને શાંતિ જોખમાતા કાયદાકીય કાર્યવાહીની માગ6:47 PM IST
ગુજરાતમાં ઉદ્યોગો માટે મોટી રાહત ! સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો ઔદ્યોગિક વીજકાપ રદ : DGVCLએ દક્ષિણ ગુજરાતમાં સ્ટેગર-ડે સિસ્ટમ હેઠળનો 8 કલાકનો વીજકાપ તાત્કાલિક અસરથી પાછો ખેંચ્યો, દિવાળી પહેલા 29,822 મેગાવોટની રેકોર્ડ માંગ બાદ ઉદ્યોગોની રજૂઆત પર નિર્ણય, ટેક્સટાઈલ ઉદ્યોગને 40થી 50 કરોડનું નુકસાન અટક્યું4:41 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2026ની ઉજવણી માટે 8 હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તૈયારીઓ પૂરજોશમાં : વંદે માતરમ્ થીમ પર 31 ઓક્ટોબરે એકતા નગરમાં 12 મિનિટની ભવ્ય પ્રસ્તુતિ, ગુજરાતના 3 હજાર સહિત દેશભરના કલાકારો ધાબા ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસમાં વ્યસ્ત : ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય ગૌરવ અને ‘વિવિધતામાં એકતા’ના ભાવને જીવંત કરશે3:44 PM IST
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ અમદાવાદમાં ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી : “ગાંધીજીના જીવન, લખાણો અને માનવતા માટેના તેમના યોગદાનને વિશ્વ સમક્ષ રજૂ કરતા આ મહત્વપૂર્ણ કેન્દ્રની મુલાકાત લેવી એ મારે માટે અતિ સૌભાગ્યની વાત : ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને સત્ય-અહિંસાના મૂલ્યોને બિરદાવ્યા, સ્કોટલેન્ડના નેશનલ રેકોર્ડ્સમાં સચવાયેલા ગાંધીજીના પત્રોની કોપી આશ્રમને એનાયત કરી : પ્રાર્થનાભૂમિ, વિનોબા કુટીર, મીરાં કુટીર, આર્કાઇવલ અને એક્ઝિબિશનની મુલાકાત લઈને પ્રભાવિત થયા 3:22 PM IST
એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની સુવિધા : રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા આરોગ્ય વિભાગ સજ્જ: મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી આરોગ્ય વિભાગે અપનાવ્યો જનહિતલક્ષી અભિગમ12:08 PM IST
એકતાનગર ખાતે પ્રવાસીઓને રિવર ટુરિઝમનો વિશેષ અનુભવ, નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે નવી અને મોટી એકતા ક્રૂઝનું નિર્માણ : 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ હશે આધુનિક સેફ્ટી સિસ્ટમથી સજ્જ:આરામદાયક બેઠક વ્યવસ્થાઓ તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ ક્રૂડઝમાં વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજી શકાશે1:34 PM IST
અમે ૨૫૦૦ ભાડુ નક્કી કર્યુ'તું તમે ૨૦૦૦ કહીને ભાવ ભગાડયોઃ એમ્બ્યુલન્સ ચાલક પર હુમલો : સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે ભાડા મામલે દડુભાઇને બે ડ્રાઇવર જોગા અને રંગાએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી દીધીઃ એમ્બ્યુલન્સનો કાચ પણ ફોડી નાંખ્યોઃ પ્ર.નગરમાં ફરિયાદ : યોગેશભાઇ મિયાંત્રાને દડુભાઇએ નાક પર ઢીકો મારી ધમકી દીધાની વળતી ફરિયાદ2:10 PM IST
તને મોટો થવાનો બહુ શોખ છે, આજે તારો શોખ પુરો કરી દઇએ...વિપુલભાઇ પર ભાઇ, ભત્રીજાના છરી-કુહાડીના ઘા : તમે માતાજીના મઢે ગ્યા ત્યારે હું મોટો હોવા છતાં મને કેમ ન લઇ ગયા? પુછતાં બખેડો : નાના ભાઇ વજુ, ભત્રીજો ભગો તેમજ રેખાબેન, જયાબેને માર મારી લોહીલુહાણ કરી માથે જતાં ધમકી દીધી-હવે પછી મોટા થવાની વાત કરીશ તો જાનથી મારી નાંખશું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો2:11 PM IST
ર૮ વર્ષ સુધી ‘મુન્નાભાઇ MBBS' બનીને દવાખાનું ચલાવતાં ૬પ વર્ષના બોગસ તબીબની ધરપકડ : ૧પ૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં એસઓજી ત્રાટકીઃ હોમીયોપેથીની ડિગ્રી હતી છતાં એલોપેથીકની દવાઓ આપી પ્રેકટીસ કરતા કાર્યવાહી : પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહીલ, અનોપસિંહ ઝાલાની કામગીરી3:29 PM IST
રણછોડનગરના પ્રીમાબેન સાથે વર્ક ફ્રોમ હોમ-ટાસ્કના નામે રૂા. ૫.૧૧ લાખનું સાયબર ફ્રોડ : ઇન્સ્ટાગ્રામમાં મિન્ત્રાના સિમ્બોલવાળી જાહેરાત જોઇ ક્લિક કરતાં એપ ડાઉનલોડ કરાવી ટાસ્ક અપાયા : શરૂઆતમાં ૧૦૦ રૂપિયાના ટાસ્ક સામે ૨૮૭નો નફો બતાવતાં વિશ્વાસ બેઠોઃ પછી ૫૪ ટાસ્કની રકમ ટ્રાન્સફર કરી તેની સામે ૧૩.૫૨ લાખ નફો બતાવ્યોઃ પણ વીડ્રો કરવા જતાં ગઠીયાઓએ એકાઉન્ટ ફ્રીઝ થયુ઼ છે, વીસ ટકા રકમ ભરવી પડશે કહેતાં છેતરાયાની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પીઆઇ એમ. ડી. ગઢવીએ તપાસ હાથ ધરી3:30 PM IST
કાલે રાજકોટમાં શરદોત્સવની ચાંદની ઉતરશેઃ રાસ-ગરબાની રમઝટ : મનપા દ્વારા શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો કાર્યક્રમનું રેસકોર્ષ ખાતે આયોજનઃ દુધ પોૈવાની પ્રસાદી : મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઇ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા રાજકોટની જનતાને નિમંત્રણ2:26 PM IST
‘થાઈલેન્ડ શોપિંગ ફેસ્ટ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બિગેસ્ટ એક્સ્પો'નો પ્રારંભ : રાજુભાઈ ધ્રુવના હસ્તે અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે ઉદ્દઘાટન, ૧૧ દિવસ સુધી દેશ-વિદેશની વિવિધ પ્રોડક્ટ્સ, આકર્ષક ઓફરો અને દિવાળી શોપિંગની અનોખી તક : ‘આત્મનિર્ભર ભારત, સ્વદેશીનો સ્વીકાર અને સ્થાનિક વેપારનો વિકાસ'ના સંકલ્પ સાથે દિવાળીના પર્વમાં ખરીદીની રોનક વધારતો એક્સ્પો2:52 PM IST
સાઉથ ઝોન કચેરીનું ૧૫ મહિનામાં માત્ર ૫૦ ટકા બાંધકામઃ ૩૨ કરોડનું કામ ગોકળગાય ગતિએ : ચોમાસાના ચાર મહિના નોનવર્કિંગ ગણાવતું તંત્રઃ કરોડોના પ્રોજેક્ટની સમયસર પૂર્ણાહુતિ માટે જવાબદારી કોની? : જુલાઈ ૨૦૨૫થી શરૂ થયેલા પ્રોજેક્ટમાં દોઢ વર્ષની સમયમર્યાદા સામે અડધું કામ બાકીઃ એજન્સીને નોટિસ ફટકારી મનપા તંત્ર કામગીરીમાં ઝડપ લાવવામાં કેટલું સફળ થશે?3:07 PM IST
સ્કેટિંગ કરતા બિહારથી દ્વારકાધીશના દર્શને નીકળેલા ૧૮ વર્ષીય સોનુ યાદવ પહોંચ્યા જામનગર : ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાનો અનોખો સંકલ્પ : જુઓ વિડીયો : ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પટનાથી શરૂ કરી સાહસિક યાત્રા : ૧૧ રાજ્યોનો પ્રવાસ ખેડી ગુજરાત પહોંચેલા યુવાનની શ્રદ્ધા અને અદમ્ય ઉત્સાહથી લોકો અભિભૂત7:06 PM IST
ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરતી ધ્રૂજી ઉઠતા ભયનો માહોલ : ટૂંકા સમયગાળામાં સળંગ ત્રણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા : બપોરના સુમારે ૧:૫૯ થી ૨:૧૦ વાગ્યા દરમિયાન ૨.૪, ૨.૯ અને ૧.૭ ની તીવ્રતાના આંચકા નોંધાયા : તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૧૧ કિલોમીટર દૂર નોંધાયું : સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન નહીં3:38 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ : આયુષ્માન આરોગ્ય મંદિર થકી ગ્રામ્ય સ્તરે આરોગ્યની પાયાની સુવિધાઓ વધુ સશક્ત બની : રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા : જિલ્લામાં અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૧ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ.૯૦ લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા હેલ્થ કચેરી, જામખંભાળિયાનું લોકાર્પણ : આયુષ્માન આરોગ્ય મંદિરમાં નાગરિકોને વિવિધ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ લાભ પ્રાપ્ત થશે2:46 PM IST
કચ્છમાં બેવડી ઋતુની અસર દાંત ઉપર: ઠંડા-ગરમના કારણે દાંતની ઝણઝણાટીના કેસ વધ્યા : દંતચિકિત્સકો પાસેથી જાણો દાંત પેઢામાં ઝણઝણાટી થાય તો શું કરવું ? : બદલાતી ઋતુમાં દાંતની તકલીફો માટે માત્ર ઋતુગત ઉપાયો કરવા કરતાં રોજિંદી સ્વચ્છતા અને નિયમિત દંતસંભાળ વધુ મહત્ત્વપૂર્ણ : નરમ બ્રશનો ઉપયોગ કરીને દિવસમાં બે વાર, સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ1:06 PM IST
કચ્છના માંડવીમાં નગરપાલિકાના હોલમાં કોંગ્રેસની બેઠકથી રાજકીય ગરમાવો! ભાજપના વિરોધ બાદ પોલીસ બોલાવાઈ : બુકિંગ અને મંજૂરી વિના બેઠક યોજાઈ હોવાનો ભાજપનો આક્ષેપ, જ્યારે કોંગ્રેસે મૌખિક મંજૂરી મળ્યાનો દાવો કર્યો; ગટર, બિસ્માર રસ્તા અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે સવાલો , કોંગ્રેસ ભાજપ વચ્ચે આક્ષેપો 10:19 AM IST
સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસની શકયતા : ૨૫ અને ૨૬ ઓક્ટોબરે દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી સહિતના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ જશેઃ વેધરમેન ઉતમ માળી : રાજકોટ, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની શકયતાઃ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ધુમ્મસ જોવા મળશે11:20 AM IST
ધ્રોલની નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ : ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે મળશે અદ્યતન આરોગ્ય સેવાઓઃ ૭૫ બેડ અને ૧૦ આઈસીયુ (ICU) બેડની સુવિધા સાથે જામનગર જિલ્લાની તાલુકા સ્તરે આટલી મોટી પ્રથમ અદ્યતન હોસ્પિટલ : સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક તબીબી સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ : નેશનલ હાઈવે નજીક હોસ્પિટલ કાર્યરત થતાં અકસ્માત અને ઇમરજન્સી કેસમાં દર્દીઓને મળશે ત્વરિત જીવનરક્ષક સારવારઃ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા : (કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના નારણ નાથાભાઇ ભોજાણી, મહિપત ઉર્ફે કાયડી રણમલભા કેર અને રાણા દેવાભાઇ જામ સામે પાસા હેઠળ કાર્યવાહી 12:49 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કિંગ'નું દમદાર ટીઝર રિલીઝ: લોહીથી લથપથ ચહેરો અને દાંતમાં પત્તા સાથે 'કિંગ ખાન'નો ખૌફનાક રફ-એન્ડ-ટફ અવતાર વાયરલ : 'એકલો રાજા જ કાફી છે!': સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ મચાવશે ધમાલ, ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં થશે વિસ્ફોટ11:50 PM IST
જસદણના સેવાભાવી કાર્યકર અમરશી રાઠોડનો કાલે જન્મદિન 10:53 AM IST





















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































