News of Friday, 20th February 2026
હનુમંત વ્યાયામશાળાના સંચાલક ચેતન વોરાનો આજે જન્મ દિવસ

રાજકોટ : તા.૨૦: એમ.એન. મણવર એન્ડ કંપનીમાં ૩૧ વર્ષથી એડમિન તરીકે ફરજ બજાવતા મેનેજમેન્ટ ગુરૂ અને મ્યુ. કોર્પોરેશન સંચાલિત હનુમંત જીમ વ્યાયામશાળાનાં સફળ સંચાલક ચેતન પ્રવિણચંદ્ર વોરાનો આજે જન્મ દિવસ છે. શાંત, સરળ, મૃદુભાષી એવા ચેતન વોરા રાજકોટની સામાજીક સંસ્થા બાલા હનુમાન મંદિર, વિવેકાનંદ યુથ કલબ, દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ યુથ ફોર ડેમોક્રેસી મહાદેવ જીવદયા, એનિમલ હેલ્પ લાઇન સહીતની સંસ્થાઓમાંપણ સેવા આપી રહ્યા છે. આજે જન્મદિવસેતેઓને મો. ૯૯૨૫૪ ૦૮૯૮૯ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
