News of Saturday, 21st February 2026
શ્યામલાલજી હવેલીના માધવ મહેતાનો જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીના મુખ્યાજી શ્રી જયેશભાઇ હરિભાઇ મહેતાના સુપુત્ર માધવભાઇ જયેશભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે. તેઓને વૈષ્ણવ સૃષ્ટિ પરિવાર તરફથી તેમના મો. ૮૫૧૧૭૬૩૭૬૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
