તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 27th February 2026
કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટ : જાહેર જીવનના જાણીતા અગ્રણી શ્રી મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાનો જન્મ તા. ર૭ ફેબ્રુઆરી ૧૯૬૪ ના દિવસે થયેલ આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અરવલ્લીના મેઘરજ અને બાયડથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે (બે વખત) રહી ચૂકયા છે. પિતાજીનો લોકસેવાનો વારસો સંભાળ્યો છે. આજે જન્મ દિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. (મો. ૯૮રપ૦ ૭૪૧૭૪ ગાંધીનગર)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
