News of Tuesday, 3rd March 2026
ભાજપ લઘુમતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શાહનવાઝ સિદ્દીકીનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ લઘુમતી મોરચા પૂર્વ ઉપપ્રમુખ અને સુરક્ષા સમિતિ રાજકોટના ગર્વનિંગ કાઉન્સીલ મેમ્બર શાહનવાઝભાઇ સિદ્દીકીનો આજે જન્મદિન છે. તેઓને ડાયમંડ શુટકેશ -ઇરફાનભાઇ સિદ્દીકી, રહેમતઅલી સિદ્દીકી શાદાબભાઇ સિદ્દીકી, સરફરાઝભાઇ સિદ્દકી-ભવાની મીત્ર મંડળ, સહેઝાદભાઇ સિદ્દકી- સરદાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, શકીલભાઇ સિદ્દીકી-રાજકોટ શહેર માયનોરીટી ડીપાર્ટમેન્ટ, રબ્બાનીભાઇ સિદ્દીકી- હારૂનભાઇ શાહમદાર, મહેબુબભાઇ અજમેરી-આસીફભાઇ સલોત-ગુજરાત વકફ બોર્ડના ડાયરેકટર અને રાજકોટ શહેર લઘુમતી મોરચાના પૂર્વ પ્રભારીએ શુભેચ્છા પાઠવી છે. (મો. ૭૦૧૬૪ ૮૭૯૨૬)
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
