તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 10th March 2026
રાજકોટ ભાજપના મહિલા મોરચાના પુર્વ કોષાધ્યક્ષ માધવીબેન ઉપાધ્યાયનો જન્મદિવસ

રાજકોટ તા.૧૦ : રાજકોટ શહેર ભાજપના મહિલામોરચાના પુર્વ કોષધ્યક્ષ અને રાજકોટની અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી માધવીબેન જે. ઉપાધ્યાયનો આજે ૭૪મો જન્મદિવસ છે.
ગુજરાતી હાલારી સમવાય મોઢબ્રાહ્મણ મંડળના કારોબારી સભ્ય : સોૈરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજની કારોબારી સમિતિમાં ૧૯૮૬ થી ૯૬ સુધી કાર્યરત રહેલા હતા. અખીલ ભારતીય બ્રહ્મ સમાજ સેવા સંગઠનમાં માર્ગદર્શન તરીકે, ગ્રામ પંચાયત રૈયાના શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રાજકોટ પોલીસ કમિશનર શ્રી દ્વારા ''પોલીસ મિત્ર'' તરીકે તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહિલા પાંખના કન્વીનર તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. તેઓના જન્મદિવસ નિમિતે તેમના મો. ૯૮૨૪૯ ૨૮૦૨૩ ઉપર શુભકામનાઓ વર્ષી રહી છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
