<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ધારીના પત્રકાર અરવિંદ દવેના પુત્ર ધર્મેશનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧ : ધારીના પત્રકાર તેમજ રાજગોર બ્રાહ્મણ અગ્રણી અરવિંદભાઈ દવેના પુત્ર ધર્મેશકુમારનો આજે જન્‍મદિવસ છે તેઓ હાલ રાજકોટ મ્‍યુનિસિપલ  કોર્પોરેશનમાં આરોગ્‍ય  વિભાગમાં ફરજ બજાવી આજે તેમના જન્‍મદિવસે મો. ૯૪૦૮૧ ૯૬૫૯૫ પર ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓની વર્ષા વરસી રહી છે.

(1:31 PM IST)