<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

સામાજીક કાર્યકર રૂપસિંહ પરમારનો આજે જન્‍મદિન

 

રાજકોટ : મુળ વઢવાણના હાલ ઘણાં સમયથી રાજકોટ રહેતા પરમાર રૂપસિંહ શિવસિંહનો આજે જન્‍મદિવસ છે. તેઓ બિનવારસી માનવદેહના અંતિમ સંસ્‍કાર કરવાની સેવા આપે છે અને બિમારને દવાખાને દાખલ કરાવવાની તેમજ કબુતરને ચણ નાંખવું, ગાય માતાને રોટલા-રોટલી ખવડાવવા, બિમાર પક્ષીઓને પાંજરાપોળ મુકી આવવાં અને તેમની સેવા કરે છે. તેમના સગા કાકા સ્‍વ. માવસિંહ ખેંગારજી પરમારને શિક્ષણ ક્ષેત્રે ૧૯૮પમાં દિલ્‍હી મુકામે રાષ્‍ટ્રપતિ જ્ઞાની જેલસિંહના હસ્‍તે તથા સામાજીક સેવા ક્ષેત્રે તેમને માનવસેવા એવોર્ડ ગાંધીનગર મુકામે ર૦૦૬માં આનંદીબેન પટેલ હસ્‍તક પણ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. મો. ૯૯રપ૪૬૬૦૧૮

(4:11 PM IST)