તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો જન્મદિન

રાજકોટ : રાજયના ભૂતપૂર્વ વન અને પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજય કક્ષાના મંત્રીશ્રી મુકેશ ઝીણાભાઇ પટેલનો જન્મ તા. ર૧ માર્ચ ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી મુકેશ પટેલ સુરતના ઓલપાડ વિસ્તારમાંથી ત્રીજી વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ધાર્મિક પુસ્તક વાંચન, ક્રિકેટ, પ્રવાસ વગેરે તેમના શોખના વિષયો છે.
મો. ૯૮ર૪૧ ૧૦૪૮૮ ગાંધીનગર
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
