News of Monday, 23rd March 2026
પોરબંદર જલારામ મંદિરના અતુલભાઈ કારીયાનો જન્મદિન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૩: લોહાણા સમાજ ના અગ્રણી અને વર્ષો સુધી નગરપાલિકામાં ફરજ બજાવનાર સમાજમાં આગવું સ્થાન ધરાવતા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી કમિટીમાં સ્થાન મેળવનાર સમાજ સેવક અતુલભાઈ કારિયાના જન્મદિવસે મિત્રો શુભેચ્છકો દ્વારા પર શુભકામના પાઠવવા તેમના મો.૯૯૨૪૦ ૩૭૧૩૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
