News of Wednesday, 25th March 2026
ગાંધીનગરના ડે.મ્યુ. કમિશનર જે.એમ. ભોરણિયાનો જન્મદિન
મોરબી અને જેતપુરના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટઃ ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના નાયુબ કમિશનર શ્રી જીતેન્દ્ર ભોરણિયાનો જન્મ તા. ૨૫ માર્ચ ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ હળવદ જિલ્લાના જુના દેવળિયા ગામના વતની છે.શ્રી જે. એમ. ભોરણિયા (અધિક કલેકટર) ભૂતકાળમાં મોરબી અને જેતપુરમાં મામલતદાર, ગાંધીનગર અને નડીયાદમાં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. ફોન નં. ૦૭૯-૨૩૨૮૪૧૫૧, મો. ૯૦૯૯૦ ૮૧૨૪૧ ગાંધીનગર
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
