News of Thursday, 2nd April 2026
નાગરિક પુરવઠા વિભાગના સંયુકત નિયામક સી.એ. ગાંધીનો જન્મદિન

રાજકોટ : રાજયના નાગરીક પુરવઠા વિભાગના સંયુકત નિયામક શ્રી ચેતન એ. ગાંધીનો જન્મ તા. ર એપ્રિલ ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના વતની છે. તેઓ અમદાવાદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, નર્મદા અને રાજકોટમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છ.ે
મો. ૯૯રપર ૦૬પ૮પ ગાંધીનગર
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
