<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

કાલે સુરત ભાજપના ધારાસભ્‍ય પ્રવીણ ઘોઘારીનો જન્‍મદિન

રાજકોટઃ સુરત શહેરના કરંજ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી પ્રવીણ મનજીભાઇ ઘોઘારીનો જન્‍મ તા. ૫ એપ્રિલ ૧૯૬૭ના દિવસે થયેલ કાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ધારાસભ્‍ય તરીકે બીજી વખત ચૂંટાયા છે.

સુરત કોર્પોરેશનમાં કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. ક્રિકેટ વાંચન, સમાજ સેવા વગેરે તેમના શોખના વિષયો છે. બાંધકામના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. મો. ૯૮૨૫૧ ૪૩૭૦૦ સુરત

 

(2:37 PM IST)