News of Monday, 6th April 2026
શીખ સમાજના અગ્રણી હરીસીંઘભાઈ સૂચરીયાનો આજે જન્મદિવસ

રાજકોટ દુઃખ નિવારણ ગુરૂદવારાનાં તથા શીખ સમાજનાં અગ્રણી શ્રી હરીસીંઘભાઈ સૂચરીયાનો જન્મદિવસ છે. સેન્ડી હોમ અને એપ્લાયન્સીસ કંપનીના વ્યવસાયે માલીક છે. લોકડાઉન દરમ્યાન સતત પપ દીવસ સુધી દરરોજનાં ૧ર હજાર જેટલા ફૂડ પાર્સલ ઝુંપડપટીઓમાં તથા જરૂરીયાતમંદોને સંસ્થાઓનાં માધ્યમ દવારા પહોંચાડવામાં આવ્યા. શીખ સમાજ કે જે લંગર સેવા માટે પ૦૦ ફૂડ પાર્સલ પહોંચાડવાનું કાર્ય રેસકોર્ષ રીંગ રોડ ઉપર બેન્ક ઓફ ઈન્ડીયા બીલ્ડીંગ વાળી શેરીમાં દુઃખ નિવારણ ગુરૂદવારાથી ફૂડ પેકટ બનાવવાનું કાર્ય ચાલુ છે. હરીસીંઘભાઈ સુચરીયાને ૭ ભાઈઓ છે. રેસકોર્ષ પાસે ગુરૂદવારા લંગર ચાલે છે સવારે ૭ થી ૮ કીર્તન દરરોજ ચાલે છે. સમાજનાં અગ્રણીઓ તરફથી હરીસીંઘભાઈને તેમનાં મો. ૯૮રપ૦૭પપ૧૮ પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
