<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સોમનાથ સ્વાભિમાન પર્વ : અમર વારસાની ઉજ્જ્વળ ગાથા : સુવર્ણમય સોમનાથની પુનઃ સ્થાપિત થતી જાહોજલાલી : શ્રી સોમનાથ મંદિર પર ૧૫૦૦ વધુ કળશ સુવર્ણમઢિત થયા: સોમનાથ મંદિરનું ગર્ભગૃહ, ગર્ભ ગૃહના દરવાજા અને દરવાજા પાસેના સ્તંભો, થાળું વગેરે સુવર્ણથી અલંકૃત: શ્રી સોમનાથ મંદિરના શિખર પર સ્થાપિત ધ્વજદંડ અને તેની સાથે જોડાયેલું ત્રિશૂળ પણ છે સુવર્ણમઢિત :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઇતિહાસ પુરાણોમાં વર્ણિત સોમનાથની જાહોજલાલી પુનઃસ્થાપિત થઈ રહી છે : ઇતિહાસ રસિક અને અભ્યાસુ ભાસ્કરભાઈ વૈદ્ય: વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં પુનઃસ્થાપિત થઈ રહેલી સોમનાથની પૌરાણિક વૈભવતા અને ભવ્યતા7:46 PM IST

૧૧ અને ૧૨મીએ રાજકોટમાં કચ્‍છ અને સૌરાષ્‍ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરન્‍સ ૨૦૨૬ યોજાશે : કચ્‍છ-સૌરાષ્‍ટ્ર માટે VGRC 2026: ગુજરાતની ગ્રીન એનર્જી વિઝનને મળશે વૈશ્વિક મંચ : પરમાણુ ઉર્જાના ઉપયોગ માટેનો રોડમેપ પર એક સત્ર ભારતના પરમાણુ ઉર્જા રોડમેપમાં ગુજરાતની ભૂમિકા દર્શાવશે મિશન ૧૦૦ GW (શપથ પત્ર): પંચામળત પ્રત્‍યે રાજ્‍યની પ્રતિબદ્ધતા હેઠળ, ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧૦૦ GW થી વધુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે : ગુજરાતની ગ્રીન હાઇડ્રોજન નીતિ ૨૦૨૫ અને ઇકોસિસ્‍ટમ વિકાસ પર ગ્રીન હાઇડ્રોજન પર એક પેનલ ચર્ચા કરવામાં આવશે ઐતિહાસિક સમિટનું ઉદ્‌્‌ઘાટન પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે3:52 PM IST

11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026 યોજાશે : કચ્છ–સૌરાષ્ટ્ર માટે VGRC 2026: ગુજરાતની ગ્રીન એનર્જી વિઝનને મળશે વૈશ્વિક મંચ : 'પરમાણુ ઉર્જાના ઉપયોગ માટેનો રોડમેપ' પર એક સત્ર ભારતના પરમાણુ ઉર્જા રોડમેપમાં ગુજરાતની ભૂમિકા દર્શાવશે : મિશન 100 GW (શપથ પત્ર): પંચામૃત પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા હેઠળ, ગુજરાત 2030 સુધીમાં 100 GW થી વધુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે : ગુજરાતની ગ્રીન હાઇડ્રોજન નીતિ 2025 અને ઇકોસિસ્ટમ વિકાસ પર ગ્રીન હાઇડ્રોજન પર એક પેનલ ચર્ચા કરવામાં આવશે : ઐતિહાસિક સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે.2:29 PM IST

વિશ્વનો સૌથી મોટો ટાપુ છે ગ્રીનલેન્‍ડઃ સમગ્ર ભારત કરતાં પણ મોટો છે આ ટાપુ સંસ્‍કૃતિ માછીમારી અને પ્રાકૃતિક સંશાધનો પર આધારિત જીવન વસ્‍તી છે માત્ર ૫૭ હજાર : ટ્રમ્‍પની જ્‍યાં નજર બગડી છે એ ‘‘ગ્રીનલેન્‍ડ''નો ઇતિહાસ શું છે.......?? ગ્રીનલેન્‍ડ વિસ્‍તાર ક્‍યાં આવેલ છે......?? શું છે ભૌગોલિક સ્‍થિતિ....?? : ગ્રીનલેન્‍ડને છે પોતાની સરકાર, પરંતુ રક્ષા મુદે નિયંત્રણ ધરાવે છે ડેનમાર્કઃ શા માટે ટ્રમ્‍પ ને આ ટાપુ જોઈએ છે....??? અહીં છુપાયેલા છે દુર્લભ ખનિજ રેર અર્થ મિનરલ્‍સ જેવી કુદરતી સંપતિ અમેરિકાના મતે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગેટ વે .... શું કહે છે ગ્રીનલેન્‍ડના વડાપ્રધાન ગ્રીન લેન્‍ડ વિલ નેવર બી પાર્ટ ઓફ અમેરિકાઃ ડેનમાર્ક ટ્રમ્‍પને આપી ચેતવણી પહેલા ગોળી પછી વાતઃ ગ્રીનલેન્‍ડ હવે ટાપુ નહીં પણ ભવિષ્‍યની રાજનીતિનુ બન્‍યું છે કેન્‍દ્ર 3:28 PM IST

પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રી સારિકા ઠાકુર : સારિકા એક અભિનેત્રીની સાથે કોસ્‍ચ્‍યુમ ડિઝાઇનર પણ છે : કમલ હસન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા અને પુત્રી શ્રુતિના જન્‍મ પછી સાથે લગ્ન કર્યા : પિતાએ પરિવાર છોડી દીધો હતો પરિવારનું ગુજરાન ચલાવવા ૫ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્‍મોમાં કારકિર્દીની શરૂઆત કરી : ફિલ્‍મ ‘‘ગીત ગાતા ચાલ'' થી મુખ્‍ય અભિનેત્રી તરીકે શરૂઆત કરી : માતાના ત્રાસથી ૨૧ વર્ષે ઘરેથી ભાગી ગયા : આજે સારિકા ઠાકુર મુંબઈમાં એકલા રહી જીવન વિતાવી રહ્યા છે : પતિના વિશ્વાસઘાતથી કંટાળીને સારિકાએ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો અને છત પરથી કૂદી પડ્‍યા. તે ગંભીર રીતે ઘાયલ થયા અને ઘણા દિવસો હોસ્‍પિટલમાં રહ્યા3:30 PM IST