News of Wednesday, 8th April 2026
લોધીકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા પૂર્વ ઉપપ્રમુખ કોષાધ્યક્ષ મચ્છાભાઇ લાંબરીયાનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૮: ખીરસરા રણમલજી ગામની ગ્રામપંચાયતના સભ્યથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરેલ તેમજ છેલ્લા ૧૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય શક્તિ કેન્દ્ર ના ઈન્ચાર્જ બીએલો તેમજ લોધીકા તાલુકા ભાજપ કોષાધ્યક્ષ તરીકે કર્તવ્ય અને કર્મનિષ્ઠ કાર્યકર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહેલ મચ્છાભાઈ લાંબરીયા નો આજે જન્મદિવસ છે તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો મિત્ર સર્કલ જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહેલ છે મો. ૭૦૪૩૪ ૩૯૬૨૩
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
